મલ્કાનગિરિ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૨૨:
}}
 
'''મલ્કાનગિરિ જિલ્લો''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[ઓરિસ્સા]] રાજ્યનો મહત્વનો જિલ્લો છે. મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક [[મલ્કાનગિરિ]] ({{Lang-or[[ઉડિયા ભાષા|ઉડિયા]]: ମାଲକାନଗିରି}}) છે. મલ્કાનગિરિએમલ્કાનગિરિ નગર [[બાગ્લાદેશબાંગ્લાદેશ]]ના શરણાર્થીઓનું આશ્રયસ્થાન છે. ૧૯૬૫ની દંડકારણ્ય યોજના પછી અહિં ખુબ શરણાર્થીઓ એશરણાર્થીઓએ આશરો લીધો છે. ઉપરાંત શ્રીલંકાના તમિળ લોકો પણ નેવું નાનેવુંના દશકમાં LTTEવિગ્રહતમિળ વ્યાઘ્રો (LTTE)ના વિગ્રહ પછી અહિ આવી આશરો પામ્યા. આજની તારીખે આ વિસ્તાર નકલવાદ થીનક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે અને તેનો સમાવેશ [[રેડ કોરિડોર]]માંકોરિડોરમાં થાય છે.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>.
 
==વસ્તી==
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ<ref>{{GR|India}}</ref> મલ્કાનગિરિ જીલ્લાની વસ્તી ૨૩,૧૧૦ હતી. જેમા પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રિઓનીસ્ત્રીઓની સંખ્યા ૪૮% જોવા મળી હતી. મલ્કાનગિરિમાં સરેરાશ સાક્ષરતા માત્ર ૫૭% જ જોવાનોંધાઈ મળ્યોછે જે ભારતના સરેરાશ સાક્ષરતા દર ૫૯.૫% કરતા ઓછોઓછી છે. અહિં ૬૫% પુરુષો અને ૪૮% સ્ત્રીઓ સાક્ષર જોવા મળીછે. મલ્કાનગિરિની કુલ વસ્તીના ૧૫% ભાગ ૬ વર્ષથી નીચેના બાળકો છે.
 
==રાજકારણ==
અહિ હાલના એમ.એલ.એધારાસભ્ય તરીકે નિર્મલ ચન્દ્ર સરકાર કે જેઓ ઇન્ડિયન નેશનલ કોગ્રેસ પક્ષ વતી મલ્કાનગિરિ એસેમ્બલીવિધાનસભા બેઠક માંથીપરથી ચુટાયાચુંટાયા હતા તેઓ ૨૦૦૪થી સેવા આપે છે. આ ખુરશીપદ પર તેમનીતેમના પહેલા અરબિન્દા ઢાલી કે જેઓ ભાજપના ઉમેદવાર હતા તેઓ ૧૯૯૫ અને ૨૦૦૦ની સાલમાં ચૂટાયા હતા<ref>{{cite web
|url = http://archive.eci.gov.in/March2004/pollupd/ac/states/s18/Partycomp86.htm
|title = State Elections 2004 - Partywise Comparison for 86-Malkangiri Constituency of ORISSA
લીટી ૪૦:
}}</ref>
 
==સંદર્ભ==
==સ્ત્રોત==
{{Reflist}}
 
==બાહ્ય કડિઓકડીઓ==
{{wikitravel|Malkangiri}}
* [http://www.malkangiri.nic.in/ Officialઅધિકૃત websiteજાળસ્થળ]
* [http://www.mapsofindia.com/maps/orissa/districts/malkangiri.htm Mapમલકાનગિરિ ofજિલ્લાનો Malkangiriનક્શો]
* [http://www.anigalla.net/ anigalla.net]
* [http://wikitravel.org/en/Malkangiri Malkangiri on Wikitravel]