Content deleted Content added
No edit summary
લીટી ૩૦:
 
મિત્ર Gujarati Sahitya Parishad, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર [[વિકિપીડિયા:ચોતરો#Mailing List|Mailing List]] અને [[વિકિપીડિયા:ચોતરો#ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર|ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર]] અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૨૮, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
 
==તાજેતરના ફેરફાર==
ભાઇશ્રી, આપે તાજેતરમાં કરેલા ફેરફાર જોયા. નવા લેખો ઉમેરાણાં તેથી આનંદ થયો. પણ લેખોની ભાષા વિકિને બંધ બેસતી નથી. સાહિત્ય પરિષદ માંથી બેઠં લખાણ તો ન જ મુકી શકીયે. મેં એક લેખ મઠાર્યો છે તે જોઇ જશો http://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_%E0%AA%A8%E0%AB%80%E0%AA%B2%E0%AA%95%E0%AA%82%E0%AA%A0
 
બને તો સ્ત્રોત તરીકે એક વિભાગ ઉમેરી સાહિત્ય પરિષદની કડિ આપીયે તો વધી ઉચિત. ગુજરાતી સાહિત્ય ના અનેક તારલાઓનો પરિચય આપણું ગુજરાતી વિકિપીડિયા ઝંખે છે, આભાર... સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૦:૦૩, ૬ જૂન ૨૦૧૨ (IST)