શ્રીખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
better image
લીટી ૧:
[[File:BalushahiShrikhand london kastoori.jpg|thumb|right|215px|A ''[[બાલુશાહી]]'' (નીચે) અને ''શ્રીખંડ'' (ઉપર)]]
'''શ્રીખંડ''' ([[મરાઠી ભાષા|મરાઠી]]:श्रीखंड) એ [[દહીં]]માંથી બનાવવામાં આવતી એક ભારતીય મીઠાઈ છે<ref>http://amchirecipes.com/content/shrikhand</ref>. પારંપારિક [[ગુજરાતી ભોજન]] અને [[મરાઠી ભોજન]]નું આ એક મુખ્ય મિષ્ટાન છે. ગુજરાતી થાળી સાથે આને મિષ્ટાન તરીકે પીરસવામાં આવે છે. આ એક દુગ્ધ પદાર્થ છે, જેની બનાવટ એકદમ સહેલી છે પણ તેને બનતા ઘણી વાર લાગે છે. આની બનાવટમાં દહીંને એક પોટલીમાં બાંધીને લટકાવી દેવામાં આવે છે જેથી તેમાં રહેલું પાણી નીતરી જાય અને એક જાડું દહીં નિર્માણ થાય. તેમાં સૂકામેવા અથવા તાજા ફળો જેમકે [[કેરી|કેરીનો રસ]]<ref>http://www.amul.com/desserts-shrikhand.html</ref> ઉમેરવામાં આવે છે. અન્ય ઉમેરાતા પદાર્થ છે [[સાકર]][ખાંડ], [[એલચી]][इलायची][ઈલાયચી] પાવડર, અને [[કેસર]][केसर]. શ્રીખંડ પશ્ચિમ ભારતનાં રાજ્યો [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]માં પ્રખ્યાત છે.