અડદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:આયુર્વેદિક ઓસડિયાં
No edit summary
લીટી ૧:
'''આયુર્વેદીક મત'''
 
'''અડદ''' એ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદ્રઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગ્ધ-ચીકણા, પચ્યા પછી મધુર , આહાર પર રુચિ ઉત્તપન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક , વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હ્રુશ્ટપ્રુશ્ટ કરનાર, તથા હરસ, અર્દિત-મોઢાનો લકવા, પાર્શ્વશુળ અને વાયુનો નાશ કરનાર છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે.
 
"https://gu.wikipedia.org/wiki/અડદ" થી મેળવેલ