વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુરક્ષિત "વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું": આત્યંતિક ભાંગફોડિયા પ્રવૃત્તિ: સંભવત: ભ�
નાનુંNo edit summary
લીટી ૧:
અંગ્રેજી કિબોર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી લિપ્યાંતરણ કેવી રીતે કરવું તે અહિં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. નીચેના કોષ્ટકોમાં અંગ્રેજી મૂળાક્ષરોની સામે ગુજરાતી મૂળાક્ષરો કે સંજ્ઞાઓ આપી છે. જે તે ગુજરાતી અક્ષર કે સંજ્ઞા લખવા માટે તેની સામે રહેલા અંગ્રેજી અક્ષરની કળ (key) વાપરવાથી તે અક્ષર છપાશે. પાનાનાં અંતે અમુક વિશિષ્ટ ઉદાહરણો આપીને સામાન્ય શબ્દો કેવી રીતે ટાઈપ કરવા તે પણ સમજાવ્યું છે. મોટા ભાગના શબ્દોની સમજ આપી હોવા છતાં શક્ય છે કે કાળક્રમે કોઈક શબ્દ ટાઈપ કરવામાં અસ્પષ્ટાતાઅસ્પષ્ટતા હોય. તેવે સમયે [[વિકિપીડિયા ચર્ચા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું|ચર્ચાનાં પાને જઈ]] તે પ્રશ્ન પુછવો, સક્રિય સભ્યોમાંથી કોઈક માર્ગદર્શન કરશે.
 
==સ્વર==