સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dsvyasએ પાના સાબરમતીને સાબરમતી નદી પર ખસેડ્યું: બંને લેખો એક જ સબબના, સાબરમતી નદીને દૂર કરવા માટે...
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: ur:دریائے سابرمتی; cosmetic changes
લીટી ૩:
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કીમી છે.
 
સાબરમતી નદીની શરૂઆત [[રાજસ્થાન| રાજસ્થાન રાજ્ય]]ના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં થાય છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મુખ્યતઃ ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે.
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથી રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી.
લીટી ૩૬:
[[ta:சபர்மதி ஆறு]]
[[tg:Дарёи Сабармат]]
[[ur:دریائے سابرمتی]]