મકર રાશિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: af,ar,az,be-x-old,bg,bs,ca,cs,da,de,el,en,es,et,fa,fi,fr,he,hi,hr,ia,it,ja,ka,lb,mhr,mk,ms,nl,no,pl,pt,ro,ru,sah,sh,sk,sr,sv,tg,th,tr,uk,ur,vi,wa,war,zh
અસંદર્ભ માહીતિઓ હટાવી વિકિલાયક લેખ બનાવ્યો (આ વિષયનાં અન્ય લેખોમાં પણ જરૂરી છે.)
લીટી ૧:
{| class="wikitable"
|-
! [[રાશી]]
! મકર
|-
| ચિન્હ
| બકરી
|-
| અક્ષર
| ખ,જ
|-
| તત્વ
| માટી / ધરતી
|-
| સ્વામિ ગ્રહ
| શનિ
|-
| પ્રકાર
| હૃદય
|}
 
મકર રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિનું તત્ત્વ પૃથ્વી તથા સ્વરૂપ ચર (ચલાયમાન) હોય છે. તેની દિશા દક્ષિણ હોય છે. મકર રાશિ સૌમ્ય સ્વભાવ તથા વાત પ્રકૃતિની હોય છે. મકર રાશિના જાતકો શનિના ગુણોથી પ્રભાવિત હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ મૃત્યુ અને મોક્ષનો કારક માનવામાં આવે છે.
 
'''મકર રાશિ''' એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની
આ રાશિના જાતકોનો રંગ શ્યામ અને કાળો હોય છે. તેમનું નાક ચપટું, પહોળી લાંબી આંખો, ઘાટી ભ્રમર, ભરાવદાર વાળ, પાતળું શરીર અને લાંબા કદના હોય છે. તેમનો સ્વભાવ ક્યારેક વધારે ઉગ્ર બની જાય છે. સ્વભાવમાં ઉત્સાહની સાથે સાથે ઝઘડાળુ પણ હોય છે. આ રાશિના લોકોનો ક્રોધ પણ ધીરે ધીરે વધવા લાગે છે અને શાંત પણ જલદી થતા નથી.
દસમી રાશિ ગણાય છે.
 
{{સ્ટબ}}
મકર રાશિના જાતકો પોતાનું ભાગ્ય પોતે નક્કી કરનારા હોય છે. બહુ પરિશ્રમશીલ તથા ઉદ્યમી વ્યક્તિ હોય છે. હિંમત હારવી, નિરાશ થવું વગેરે તેમને આવડતું જ નથી. તેઓ દરેક બાબતને વ્યાવહારિક દૃષ્ટિથી જોનારા હોય છે. સમજી, વિચારીને જ કોઈ વિષય પર નિર્ણય કરે છે. તેમનામાં સહનશક્તિ વધારે હોય છે, પરંતુ તેઓ આશાવાદી હોતા નથી. ક્યારેક ક્યારેક ઉદાસીનતાના ભાવની ઉત્પત્તિ તેમનામાં થાય છે. તેઓ સુખ-દુઃખમાં સમાન ભાવની અનુભૂતિ કરે છે. ત્યાગમય જીવન પણ વ્યતીત કરે છે. આ રાશિના લોકો મોટે ભાગે ધાર્મિક પ્રવૃત્તિના પણ હોય છે. તેમનું ગૃહસ્થ જીવન સામાન્ય રીતે સારું નથી હોતું. તેમને તણાવનો પણ સામનો કરવો પડે છે. પતિ-પત્ની એકસાથે એક છત નીચે રહે, પરંતુ દાંપત્યજીવન સુખમય કહી શકાય તેવું નથી હોતું. બંનેના વિચારમાં સામ્ય નથી હોતું. આ જાતકોના મનમાં પિતા પ્રત્યે આદરનો ભાવ રહે છે. દરેક સમયે કોઈ ને કોઈ વસ્તુનો અભાવ તેઓ અનુભવે છે. મકર રાશિના લોકો બહુપયોગી તથા વિષય વાસનામાં આસક્ત રહેનારા હોય છે.
 
તેમને રાજકારણના ક્ષેત્રમાં સફળતા ઓછી મળે છે. જો તેઓ વેપારમાં સંલગ્ન હોય તો અસફળતાનું મુખ જોવા મળી શકે. જેને કારણે તેમનામાં હીન ભાવના પેદા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ તેમને તેમનો દોષ જણાવે તો પોતાના પરથી કાબૂ ખોઈ બેસે છે. તેમના માટે સરકારી નોકરી, વ્યાપારી સંસ્થાની નોકરી, ખાણ તથા ખનીજ તેલની કંપનીમાં નોકરી યોગ્ય રહે છે. તેઓ સારા એન્જિનિયર તથા વૈજ્ઞાનિક પણ બની શકે છે. તેઓ જીવનમાં ધનના મહત્ત્વને સારી રીતે સમજે છે. તેમના જીવનમાં ભાવુકતા તથા સંવેદનશીલતાનું કોઈ મહત્ત્વ નથી હોતું. ભોગ, વિલાસ, ઐશ્વર્ય, હરવું ફરવું વગેરે વધારે પસંદ હોય છે. તેઓ ધન સંગ્રહમાં પ્રવીણ હોય છે. દાન તથા ત્યાગની વાતને તેમની સાથે કંઈ લાગતું વળગતું જ નથી.
 
[[શ્રેણી:જ્યોતિષ]]
મકર રાશિના લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ લચીલું માનવામાં આવે છે. જો આ રાશિ પર '''અશુભ''' ગ્રહોનો પ્રભાવ હોય તો તેઓ '''દગાખોર, સ્વાર્થી, લાલચી તથા કંજૂસ'''
 
વ્યક્તિઓની સંગતિમાં વિશ્વાસ કરે છે. ક્યારેક ક્યારેક આળસુ અને નિરાશાવાદી પણ થઈ જાય છે. યુવાવસ્થામાં સંઘર્ષશીલ, પરંતુ વૃદ્ધાવસ્થામાં સુખ તથા શાંતિ મેળવે છે.
 
ભાગ્યોદયઃ ૩૬મા વર્ષ પછી આ જાતકોનો ભાગ્યોદય થાય છે. ૩૭, ૪૬, ૫૫, ૬૪, ૭૩ તથા ૮૨મું વર્ષ તેમના માટે શુભફળદાયી હોય છે.
 
મિત્ર રાશિઓઃ કુંભ.
શત્રુ રાશિઓઃ સિંહ અને ધન.
અનુકૂળ રત્નઃ નીલમ.
અનુકૂળ રંગઃ નીલો, કાળો અને આસમાની.
 
શુભ દિવસઃ શનિવાર.
અનુકૂળ દેવતાઃ શિવજી અને શનિદેવ.
વ્રત ઉપવાસઃ શનિવાર.
અનુકૂળ અંકઃ ૮.
અનુકૂળ તારીખોઃ ૮, ૧૭ અને ૨૬.
 
વ્યક્તિત્વઃ પરોપકારી, દયાનો અવતાર, કઠોર પરિશ્રમી.
 
નકારાત્મક તથ્યઃ શંકાશીલ સ્વભાવ, જડ વલણ.
 
તમારું અનુકૂળ રત્ન નીલમ છે, આ રત્ન તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે ઉપર્યુક્ત અને સર્વશ્રેષ્ઠ છે.
 
[[af:Steenbok (sterreteken)]]