ડોંગરેજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
ડોંગરેજી મહારાજનો જન્મ તા.૧૫-૨-૧૯૨૬માં થયો હતા. [[ઇંદોર]]માં તેમનો જન્મ થયો તથા [[વડોદરા]]માં મોટા થયા એવા '''ડોંગરેજી મહારાજ''' એક પ્રખરવક્તા અને ભાગવત કથાકાર હતા. તેમની માતાનું નામ ‘કમલાતાઇ’ તથા પિતાજીનું નામ ‘કેશવભાઇ ડોંગરે’ હતું. ડોંગરેજી મહારાજે [[અમદાવાદ]]ના સંન્યાસ આશ્રમ તથા [[કાશી]]માં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર અમદાવાદમાં કરી. [[સંતરામ મંદિર]]માં તેમણે તા.૯-૧૧-૧૯૯૧ને ગુરૂવારે સવારે ૯-૩૭ મિનિટે અંતિમ શ્વાસ લઈ બ્રહ્મલીન થયા હતા. તેમની ઇચ્છા મુજબ તેમના નશ્વર દેહને માલસર ખાતે નર્મદા મૈયાના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી હતી.
 
--==બાહ્ય કડીઓ==
 
*[http://www.sivohm.com/2012/05/blog-post_01.html ગુજરાતીમાં- ભાગવત રહસ્ય-ડોંગરેજી મહારાજ ]
*[http://dongrejimaharaj.blogspot.com/ગુજરાતીમાં-ડોંગરેજી મહારાજ વિષે માહિતિ-નો બ્લોગ
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]