કવિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Removing all content from page
લીટી ૧:
એક સૂકાયેલાં રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.
 
ઝૂલ્ફના ચિત્તા સમા ગર્જન થકી,
દિલના થીજી ગ્યાં હરણની વાત છે.
 
મસ્ત નેણાં ના નકારે પાશ થઈ
બાંધી દીધેલાં ચરણની વાત છે.
 
પણ’ કહીને જ્યાં તમે અટકી ગયાં,
આંસુંભીની એ જ ક્ષણની વાત છે.
 
આંસુંના સિક્કા,ગમોની નોટ છે,
પ્યારના નવલાં ચલણની વાત છે.
 
શબ્દનું ડગ એક ને મંજિલ આ લ્યો
હોઠ ત્યાં થઈ ગ્યાં કળણની વાત છે
"https://gu.wikipedia.org/wiki/કવિ" થી મેળવેલ