દમણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : દમણ અને દીવભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટ...
 
No edit summary
લીટી ૧:
 
[[દમણ અને દીવ]] એ [[ભારત]] દેશનો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે. તેનું પાટનગર દમણ છે. દમણ પ્રદેશ [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જીલ્લા]]થી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર [[અરબ સાગર]]ના કિનારે વસેલું નગર છે.
અહીં પહોંચવા માટે [[અમદાવાદ]] - [[મુંબઇ]] રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે [[વલસાડ]] જિલ્લાના [[વાપી]] અથવા [[ઉદવાડા]] પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
Line ૮ ⟶ ૭:
 
[[Category:ભૂગોળ]]
 
[[de:Daman]]
[[en:Daman, India]]
[[it:Daman]]
[[ja:ダマン]]
[[pt:Damão]]
[[ru:Даман]]
[[sk:Daman (mesto)]]
"https://gu.wikipedia.org/wiki/દમણ" થી મેળવેલ