પારસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ==પારસીઓનો ભારત પ્રવેશ== ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનુ...
 
નાનુંNo edit summary
લીટી ૬:
 
તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણો ચતુર હતો. એણે દૂધ ચાખી જૉયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે શ્નઅમે અહીં દૂધમાં સાકરની પેઠે ભળી જઈશું.’ રાણાએ એમને વસવાટની છૂટ આપી. પારસીઓ [[ઇરાન]]થી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની [[ઉદવાડા]]માં સ્થાપના કરી. જેને [[આતશ બહેરામ]] કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ૧ ઉદવાડામાં, ૨ [[સુરત]]માં, ૧ [[નવસારી]]માં અને ૪ [[મુંબઈ]]માં. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.
 
 
પારસી સમાજ [[ફાસ્લિસ]], [[કાદિમ્સ]] અને [[સહેન્સાહિસ]] એમ ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો હતો.તેમાથી ફાલ્સિસ લોકો વંસતઋતુના પ્રથમ દિવસે [[નવરોજ]]ની ઉજવણી કરે છે જે રાજા દ્વારા શરૂ કરવામાં આવી હતી.બાકીના બે સંપ્રદાયો બે નવા વર્ષની ઉજવણી કરે છે એક જમશેદી નવરોજના દિવસે અને બીજા ભારતમાં જ્યારે આવ્યા તે દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે.તેમના ઘણા રીત રીવાજો સ્થાનિક રીત રીવાજો સાથે ભળી ગયા છે તેમ છતાં તેમની પરંપરા હજી અકબંધ છે.