યશોદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ઇતિહાસ એવું કહે છે અને દંતકથા એવી છે કે ગોકુળના નંદરાયનાં પત્ની...
 
નાનુંNo edit summary
લીટી ૧:
ઇતિહાસ એવું કહે છે અને દંતકથા એવી છે કે ગોકુળના નંદરાયનાં પત્ની માતા યશોદા તેમના પૂર્વજન્મમાં રાજા દશરથના માનીતી રાણી [[કૈકેયી]] હતા. જેમણે શ્રી રામચંદ્રજીને[રામ|રામચંદ્ર]]ને ([[વિષ્ણુ]] અવતારને) વનવાસ અપાવી અપયશનેઅપયશ અને અપકીર્તિ મેળવ્યાં હતાં. શ્રીરામના કહેવાથી જ કૈકેયીએ [[દશરથ]] રાજાને વચનબદ્ધ કરી રામને વનવાસ મોકલવા વચન માગ્યું હતું, પરંતુ કૈકેયીએ રામને બીજા જન્મમાં પોતાના પુત્ર તરીકે જન્મ લેવા વિનંતી કરી હતી. ત્યારે શ્રીરામેશ્રી રામે કહ્યું હતું કે પુત્ર તરીકે જન્મ આપનારા માતા કહેવડાવવા કરતાં, હું તમારો [[કૃષ્ણ|કનૈયો]] કહેવાઇશ અને તમારા ખોળામાં જ રમીશ. માતા યશોદા બીજા જન્મમાં શ્રીકૃષ્ણના[[કૃષ્ણ્આ|શ્રી પાલકમાતાકૃષ્ણ]]નાં પાલક માતા બની તેમના સહેવાસમાં રહેતાં હતાં.
 
[[Category:પૌરાણિક પાત્રો]]