પારસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૯:
 
પારસી સમાજ [[ફાસ્લિસ]], [[કાદિમ્સ]] અને [[સહેન્સાહિસ]] એમ ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો હતો.તેમાથી ફાલ્સિસ લોકો વંસતઋતુના પ્રથમ દિવસે [[નવરોઝ]]ની ઉજવણી કરે છે જે રાજા દ્વારા શરૂ કરવામાં આવી હતી.બાકીના બે સંપ્રદાયો બે નવા વર્ષની ઉજવણી કરે છે એક જમશેદી નવરોજના દિવસે અને બીજા ભારતમાં જ્યારે આવ્યા તે દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે.તેમના ઘણા રીત રીવાજો સ્થાનિક રીત રીવાજો સાથે ભળી ગયા છે તેમ છતાં તેમની પરંપરા હજી અકબંધ છે.
 
'''''દિવ્યભાસ્કર[http://www.divyabhaskar.co.in] ના સંગ્રહમાંથી'''''