રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: el:Ζωδιακός Κύκλος ફેરફાર: vi:Hoàng Đạo |
નાનુંNo edit summary |
||
લીટી ૧૯:
[[શ્રેણી:જ્યોતિષ]]
મેષ (અ. લ. ઇ.)-
મેષ રાશિ વાળા વ્યક્તિ સાહસી,શૌર્યવાન અને બળવાન હોય છે.તે દરેક કાર્યને નિપુણતાથી કરે છે.
વૃષભ(બ. વ. ઉ.)-
આ રાશિના વ્યક્તિ શાંત મનના અને સારા વિચારોવાળા હોય છે.વૃષભ રાશિના વ્યક્તિ સુકોમળ અને સરળ સ્વભાવના હોય છે.
મિથુન(ક. છ. ઘ.)-
આ રાશિના વ્યક્તિ સુખી અને શાંત હોય છે.મિથુન રાશિ અંત્યત કામુક હોય છે.એના ઘણા મિત્ર હોય છે.
કર્ક(ડ. હ.) -
આ રાશિના લોકો સુંદર ચહેરાવાળા હોય છે અને કર્ક રાશિની સ્ત્રિઓ કામુક હોય છે.આ લોકો ધન વધારે ખર્ચે છે.
સિંહ (મ. ટ.) -
આ રાશિના લોકો સાહસી,ધૈર્યવાન,ઉદાર,માતાના ભક્ત,વિજયી અને ગુણવાન હોય છે.આ રાશિના લોકો સામાન્ય રીતે શ્યામવર્ણી હોય છે.
કન્યા (પ. ઠ. ણ.) -
આ રાશિના વ્યક્તિ થોડા જિદ્દી અને દ્રઢ નિશ્ચયવાળા હોય છે.એકવાર જે વિચારી લે છે એને પુરા કરીને જ દમ લે છે.આ લોકો નિરંતર ઉન્નતિ કરે છે.
તુલા (ર. ત.)-
આ રાશિના વ્યક્તિ સારા સ્વભાવ વાળા,વિચારશીલ,જ્ઞાની , કોઇપણ કાર્યને સારી રીતે કરવાવાળા અને કુશળ રાજનીતિજ્ઞ હોય છે.
વૃશ્વિક (ન. ય.) -
વૃશ્વિક રાશિના લોકોને મિત્ર બનાવવાનો શોખ હોય છે. એમના ઘણા મિત્ર હોય છે. આ લોકો ધાર્મિક અને દરેક કાર્ય કુશળતાથી કરવાવાળા હોય છે.
ધન (ધ. ફ. ભ. ઢ.) -
આ રાશિના લોકો કરુણામયી અને દયાળુ હોય છે. એમને બીજા પર વર્ચસ્વ કરવું તમને ઘણું ગમે છે.
મકર (ખ. જ.) -
મકર રાશિના લોકો ઘણા ગુણી અને જ્ઞાની હોય છે.એ સુંદર પણ હોય છે.આ લોકો ધની અને ઉપકાર માનવાવાળા હોય છે.
કુંભ (ગ. શ. ષ. સ.) -
કુંભ રાશિના લોકો પ્રેમી સ્વભાવ, પ્રતિભાશાળી, બીજી સ્ત્રીઓ પર મોહિત થવાવાળા, ધની અને કુશળ વ્યવસાયી અને સારા યોજનાકાર હોય છે.
મીન ( દ. ચ. ઝ. થ.) -
મીન રાશિના વ્યક્તિ સૌમ્ય સ્વભાવના હોય છે. આ લોકો સારા વિચારોવાળા અને ધાર્મિક કાર્યોમાં રસ રાખવા વાળા હોય છે.
|