સિંહ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Chauhan Mahipal (talk)દ્વારા ફેરફરોને MerlIwBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી �
No edit summary
લીટી ૧:
{| class="wikitable"
સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. સૂર્ય ગ્રહ રાજસી હોવાની સાથે સાથે તેજસ્વી છે. તે પુરુષતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રાશિના લોકો નિર્ભીક, ઉદાર તથા અભિમાની હોય છે. તે અગ્નિ તત્ત્વ રાશિ છે. સૂર્ય આત્માકારક ગ્રહ હોય છે. આ આત્મશક્તિનો પણ કારક ગ્રહ છે.
|-
! [[રાશી]]
! સિંહ
|-
| ચિન્હ
| સિંહ
|-
| અક્ષર
| મ.ટ.
|-
| તત્વ
| અગ્નિ
|-
| સ્વામિ ગ્રહ
| સૂર્ય
|-
| રંગ
| સફેદ
|-
| પ્રકાર
| સ્થિર
|}
'''સિંહ રાશિ''' એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્ર પાંચમી રાશિ ગણાય છે.
 
{{સ્ટબ}}
સિંહ રાશિના વ્યક્તિઓનું કદ મધ્યમ, હાડકાં મજબૂત અને માથું મોટું-પહોળું હોય છે. શરીર સુગઠિત અને શાનદાર વ્યક્તિત્વ હોય છે. તેમની આંખોમાં વિશેષ આકર્ષણ હોય છે. ચહેરો સિંહની જેમ ભરાવદાર હોય છે. આ લોકો પોતાના પુરુષાર્થ તથા પુરુષત્વનું પ્રદર્શન કરવા માટે હંમેશાં તત્પર રહે છે. કેટલીક હદે તેઓ અભિમાની હોવાને કારણે નારાજ પણ જલદી થઈ જાય છે. તેઓ પોતાની મર્દાનગી બતાવવામાં જરાય પાછી પાની કરતા નથી.
 
[[શ્રેણી:જ્યોતિષ]]
આ રાશિના લોકો સામાન્ય રીતે સજ્જન, વિશાળ હૃદયના તથા બીજા લોકોની મદદ કરવા માટે તત્પર રહે છે. તેમને પોતાના મિત્રો અને સગાં-સંબંધીઓ પર ખૂબ જ વિશ્વાસ હોય છે.
 
તેમના વિચાર ન્યાયપ્રિયતાથી પૂર્ણ હોય છે અને તેઓ ઇચ્છે છે કે તેમની સાથે ક્યારેય અન્યાય ન થાય. તેઓ પોતાના વિચારોમાં દૃઢ તથા હઠીલાં હોય છે. જ્યારે આ લોકો ક્રોધિત થાય છે ત્યારે સિંહની જેમ દહાડે છે, પરંતુ ક્રોધ શાંત પણ જલદી થઈ જાય છે. અહમ્વાદી હોવાને કારણે ઝૂકવાને બદલે તૂટવાનું વધારે પસંદ કરે છે. ભલે ગમે તેટલાં તોફાન આવે, વિઘ્નો-બાધાઓ આવે, પણ આ લોકો ક્યારેય વિચલિત થતા નથી. સ્થિરતા તેમનો વિશેષ ગુણ હોય છે. ધાર્મિક કાર્યોમાં તેઓ આગળ વધીને ભાગ લે છે. મિથ્યા પાખંડ આ લોકોને ગમતો નથી. આ રાશિના લોકો નાસ્તિક હોતા નથી.
 
સિંહ રાશિના લોકોને ભ્રમણ (ફરવું) અથવા પર્વતીય પ્રદેશમાં ફરવું વધારે ગમે છે. આ લોકો દેવ-ગુરુ, ભક્ત, પૂજક, દાની તથા સત્પુરુષોના પ્રેમી હોય છે. આ રાશિના લોકોનો સમાવેશ એવા ભાગ્યશાળી લોકોમાં થાય છે જેમનું અનુસરણ બીજા લોકો કરે છે. તેમનામાં શાસન કરવાની પ્રકૃતિ વધારે હોય છે. આ વ્યક્તિઓ સરકારી ક્ષેત્રોમાં કાર્યરત થઈને સારું પ્રભુત્વ મેળવે છે. કોઈના પણ આધીન રહીને આ લાકો કામ કરવાનું પસંદ કરતાં નથી. રાજકારણમાં તેઓ વિશેષ રસ ધરાવે છે. તેઓ ઉચ્ચ નેતા, મંત્રી, મૂલ્યવાન વસ્તુઓ કે ધાતુઓનું ખરીદ-વેચાણ, ઝવેરીનું કામકાજ તેમના માટે શુભ અને ધન-વૈભવથી પરિપૂર્ણ હોય છે. આ કાર્યો દ્વારા તેઓ પ્રભુત્વ, નામ અને પ્રતિષ્ઠા મેળવે છે.
 
આ રાશિના વ્યક્તિઓને વસિયત(વીલ) દ્વારા ધન-સંપત્તિ મળવાની વધારે શક્યતા રહે છે, પરંતુ મિલકતની વહેંચણીને કારણે સંબંધીઓ સાથે મનમેળ ઘટે છે. આ લોકોનું લગ્નજીવન અશાંત રહે છે, કારણ કે તેઓ ઘરમાં શાસન કરે છે. શાંતિ ત્યારે જ સ્થપાય છે, જ્યારે બીજા લોકોના અધિકારને સ્વીકારવામાં આવે છે. પિતા અથવા પુત્રમાંથી કોઈ એકની રાશિ સિંહ હોય તો તેમની વચ્ચે અણબનાવ રહેવાની શક્યતા રહે છે.
 
સિંહ રાશિના લોકોને જુગાર, સટ્ટો, લોટરીનો શોખ હોય છે. તેમને શત્રુઓ પણ હેરાન-પરેશાન કરે છે, પરંતુ શત્રુ તેમની સામે આવીને પ્રશંસા કરવા લાગે છે. આવા લોકોથી તેમણે બચવું જોઈએ. ઘણી વાર આ રાશિના લોકો વિરોધીઓને પણ પોતાના બનાવી લે છે.
 
ભાગ્યોદયઃ ૨૩મા વર્ષે ભાગ્યોદય જોવા મળે છે. તેમના જીવનના ૩૨, ૪૧, ૫૦, ૬૮ તથા ૭૭મું વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ તથા ઉન્નતિદાયક હોય છે.
 
મિત્ર રાશિઓઃ મિથુન, કન્યા, મેષ તથા ધન.
 
શત્રુ રાશિઓઃ વૃષભ, તુલા, મકર, કુંભ.
 
રાશિ રત્નઃ માણેક અને પરવાળું.
અનુકૂળ રંગઃ સફેદ, પીળો અને કેસરી.
 
અનુકૂળ દેવતાઃ ભગવાન સૂર્ય.
શુભ દિવસઃ રવિવાર, બુધવાર.
 
શુભ અંકઃ ૧.
વ્રત ઉપવાસઃ રવિવાર.
અનુકૂળ તારીખઃ કોઈ પણ મહિનાની ૧, ૧૦, ૧૯ અને ૨૮.
 
શુભ દિશાઃ પૂર્વ.
વ્યક્તિત્વઃ પ્રબળ, પરાક્રમી, મહત્ત્વાકાંક્ષી, અધિકારપ્રિય.
 
સકારાત્મક તથ્યઃ ખુલ્લા અને ઉદાર મનના, ઉત્સાહી.
 
નકારાત્મક તથ્યઃ ઘમંડી, વધારે આત્મવિશ્વાસી.
 
સિંહ રાશિના લોકો રત્ન પહેરીને તથા મિત્ર રાશિઓ સાથે અનુકૂળતા જાળવીને હંમેશાં સુખી રહી શકે છે.
 
[[af:Leeu (sterreteken)]]