ત્રિકોણમિતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 115.240.149.176 (talk)દ્વારા ફેરફરોને MastiBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉ
લીટી ૨:
 
ત્રિકોણમિતિમાં સૌથી અધિક મહત્વપૂર્ણ છે [[સમકોણ]] ત્રિભુજનું અધ્યયન. ત્રિભુજો અને બહુભુજોની ભુજાઓની લંબાઈ અને બે ભુજાઓ વચ્ચેના ખુણાઓનું અધ્યયન કરવા માટેનો મુખ્ય આધાર એ છે કે સમકોણ ત્રિભુજની કોઈપણ બે ભુજાઓ (આધાર, લંબ તથા કર્ણ)નો અનુપાત તે ત્રિભુજના ખુણાઓના માન પર નિર્ભર કરે છે. ત્રિકોણમિતિની ભુમિતિના પ્રસિદ્ધ [[બૌધાયન]] પ્રમેય (પાયથાગોરસ પ્રમેય) સાથે ચોક્કસ ર્સબંધ રહેલો છે.
 
trigomatry is a magic
{{સ્ટબ}}