અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: es:Akshardham
No edit summary
લીટી ૧:
 
 
{{માહિતીચોકઠું મંદિર
|નામ = અક્ષરધામ
|ફોટો = =Akshardham_(Delhi).jpg
|ફોટોસાઇઝ = 250px
|ફોટોનોંધ = અક્ષરધામ( [[દિલ્હી]])
|alt =
| દેશ = [[ભારત]]
|ફોટોનોંધ = અક્ષરધામ( [[દિલ્હી]])
|pushpin_map =
|map=
|latd = | latm = | lats = | latNS = N
|longd= | longm= | longs =| longEW = E
|map_caption = Location within
|mapsize = 250
|અન્ય નામો =
|મુખ્ય નામ = અક્ષરધામ
|દેવનાગરી =
|સંસ્કૃત લિપ્યાંતરણ =
|ગુજરાતી =
|તમિલ =
|મરાઠી =
|ઉડીયા =
|બંગાળી =
| દેશ = [[ભારત]]
|રાજ્ય/પ્રાંત =[[ દિલ્હી]]
|જિલ્લો =
|સ્થળ =
|સ્થાન =
|મૂખ્ય દેવ = ભગવાન સ્વામિનારાયાણ
|ખાસ ઉત્સવો=
|સ્થાપત્ય=હિંદુ પ્રાચીન મંદિરકળા
|મંદિરોની સંખ્યા=૧
|સ્મારકોની સંખ્યા= ૫
|શિલાલેખો=
|સ્થાપના દિન=૬ નવેમ્બર, ૨૦૦૫
|નિર્માણ સમય=
|રચનાકાર = પ્રમુખસ્વામી મહારાજ
|સ્થપતિ =
|વ્યવસ્થાપક મંડળ =બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
|નિયામક મંડળ= બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
|વેબસાઇટ =http://www.akshardham.com/index.htm
|નોંધ=અક્ષરધામ અધિકૃત જાળસ્થળ
}}
'''અક્ષરધામ''' એ [[દિલ્હી]]માં નવનિર્મિત [[હિંદુ]] મંદિર સંકુલ છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> અ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. મંદિર સંકુલમાં ૧૦,૦૦૦ વર્ષની ભારતીય અને હિંદુ સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું દર્શન થાય છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત તરિકે [[પ્રમુખ સ્વામી મહારાજ]]નું નામ ઉભરી આવ્યા વગર રહેતું નથી કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા]]નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref>