પ્રાથમિક શાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 223.232.141.46 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સ�
No edit summary
લીટી ૨:
]] થી ૮ ધોરણ સુધીનું શિક્ષણ. આ [[પ્રાથમિક શિક્ષણ]] જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને '''પ્રાથમિક શાળા''' કહેવાય છે. [[ગુજરાત]] રાજ્યના લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૭ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ માટેની વર્ગશાળાઓ તેમ જ કન્યાકેળવણી માટેની કન્યાશાળાઓ પણ આવેલી છે. આ શાળાઓ મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ઉદ્યોગ શિક્ષણ તરીકે કાંતણ, કૃષિ જેવા વિષયો પણ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ખાનગી ટ્રસ્ટો કે સંસ્થાઓ દ્વારા પણ પ્રાથમિક શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમમાં પણ ચલાવવામાં આવે છે.
 
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન નામે એક યોજના ચલાવવામાં આવે છે જેમાં બપોરની રિસેસમાં બાળકોને ભોજન આપવામાં આવે છે. આનું કારણ બાળકોને પુરતું પોષણ મળી રહે તે છે. હવે ધોરણ ૮ ને પણ પ્રાથમિક વિભાગમાં સમાવી લેવામાં આવ્યું છે . a school ma 10 teac
 
{{સ્ટબ}}
લીટી ૮:
[[શ્રેણી:સમાજશાસ્ત્ર]]
[[શ્રેણી:શિક્ષણ]]
her che
 
[[en:Primary school]]
[[el:Δημοτικό σχολείο]]
લીટી ૧૪:
[[gv:Bunscoill]]
[[ko:초등학교]]
[[hr:Osnovna škola]]
[[he:בית ספר יסודי]]
[[nl:Basisschool]]
લીટી ૨૧:
[[simple:Primary school]]
[[zh:小學]]
ı