અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૯:
સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.<ref>{{cite web |url=http://www.swaminarayan.org/philosophy/index.htm |title=Magnificent monuments of Delhi |accessdate=2011-01-30 |author=BAPS Swaminarayan Sanstha |last= |first= |date= |publisher= |quote= }}</ref>
[[ચિત્ર:Akshardham Dome.jpg|400px|left|thumb|અક્ષરધામ મંદિર ની કોતરણી|]]
==મુખ્ય સ્મારક-મંદિર==
અક્ષરધામ પરિસરનું મુખ્ય સ્મારક કે જે સમગ્ર પરિસરના કેન્દ્રમાં આવેલુ છે તેની લંબાઇ ૩૫૬ ફૂટ, પહોળાઇ ૩૧૬ ફૂટ અને ઉંચાઇ ૧૪૧.૩ ફૂટ છે. આ સમગ્ર મંદિર સ્ટીલના પ્રયોગ વગર બન્યુ છે. આ મંદિર ૨૩૪ સુશોભિત કંડારેલા સ્તંભો, ૯ સુશોભિત ગુંબજો, ૨૦ ચતુષફલકીય શિખર ધરાવે છે.
 
==બાહ્ય કડીઓ==
{{sisterlinks}}