અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎નીલકંઠ દર્શન: સંદર્ભ ઉમેરણ (edited with ProveIt)
લીટી ૫૯:
 
==નીલકંઠ દર્શન==
નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ '''નીલકંઠ દર્શન''' દર્શાવામાં આવે છે.<ref>{{cite web | url=http://www.idlebrain.com/news/functions/pressmeet-mysticindia.html | title=ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ | accessdate=July 08, 2012}}</ref> આ ફિલ્મ ૮૫ ફૂટ X ૬૫ ફૂટના પડદા પર બતાવામાં આવે છે. આ ફિલ્મમાં નીલકંઠ વર્ણી એ ૧૮ મી સદીમાં સાડા સાત વર્ષ સુધી ભારતભરની જે યાત્રા કરેલી એ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ઉત્તરમાં હિમાલયના બર્ફીલા પર્વતો થી લઈને દક્ષીણનાં કેરાલાના દરિયાકિનારા સુધી થયેલું છે. આ વિશાળ ફોર્મેટ ફિલ્મમાં ભારતના પવિત્ર સ્થળો, ભારતના ધાર્મિક સ્થળો અને ભારતનાં ઉત્સવો અને પરંપરા ને વિશાળ પડદા પર દર્શાવામાં આવે છે. આ ફિલ્માં માં ૪૫૦૦૦ લોકો એ પોતાનો અભિનય આપ્યો છે અને સમગ્ર ભારતભર માં ૧૦૮ જગ્યા એ નિર્દેશન થયેલું છે.
 
આ ફિલ્મની આંતરરાષ્ટ્રિય આવૃતિ '''મિસ્ટિક ઇન્ડિયા''' તરિકે સમગ્ર જગતના આઇમેક્સ સિનેમાઘરોમાં ૨૦૦૫ માં પ્રકાશન કરવામાં આવી હતી. આ પ્રદર્શન ખંડની બહાર ૨૭ ફૂટ ઉંચી નીલકંઠ વર્ણીની કાંસ્ય પ્રતિમા મુકવામાં આવેલી છે.