ધૃતરાષ્ટ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
==જન્મ==
 
[[વિચિત્રવિર્યર્ય]]ને ક્ષયનો રોગ થવાથી નિ:સંતાન મૃત્યુ પામ્યા. [[અંબિકા]] તથા [[અંબાલિકા]]થી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે [[સત્યવતી]]એ [[ભીષ્મ]]ને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા. ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ [[વેદવ્યાસ]]ને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબિકાથી આંખો મીચાઇ ગઇ, આમ તે અંધ [[ધૃતરાષ્ટ્ર]]ની માતા બની.
 
 
લીટી ૧૭:
 
 
મહાયુદ્ધના==કુરુક્ષેત્રનું અંતે પોતાના ૧૦૦ પુત્રોની મૃત્યુથી અંધ રાજા ધૃતરાષ્ટ્ર અત્યંત શોકાતુર થઇ ગયાં. સિંહાસન પર બેસવા પહેલાં જ્યારે પાંડવો તેમની પાસે આશિર્વાદ મેળવાવા ગયાં ત્યારે તેમણે સૌને બાથમાં લીધાં. કૃષ્ણ જાણતા હતાંયુદ્ધહતાં કે વ્યાસજી દ્વારાઅ મળેલા વરદાન થકી અંધ રાજા ધૃતરાષ્ટ્ર માં હજાર હાથીઓનું બળ હતું. ભીમનો વારો આવવ્યો ત્યારે ચપળતાથી ભીમને હટાવી તેમણે લોખંડની ભીમેની મૂર્તિ આડી ધરી દીધી
==કુરુક્ષેત્રનું યુદ્ધ==
 
ભૂત ભવિષ્ય અને વર્તમાન જોવાની વ્યાસ ઋષી દ્વારા મળેલી દિવ્ય દૃષ્ટીથી સારથિ સંજયે અંધ રાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ કુરુક્ષેત્રના યુદ્ધની મહત્વની ઘટનાઓનું વર્ણન કર્યું. દિવસે દિવસે ભીમ દ્વારા હણવાતા પોતાના પુત્રોની સંખ્યામાઁથતો વધારો જોઇ તે ચિંતિઇત થઈ ઉઠતાં. દુર્યોધનને યુધ્ધમાં જતો રોકવાની પોતાની મજબૂરી માટે તે પોતાને વારંવાર કોસતા રહ્યાં. સંજય તેમને સાંત્વન આપતાં રહ્યાં પણ એ પણ યાદ દેવડાવતાં રહ્યા કે ધર્મ પાંડવોના પક્ષે છે અને અર્જુન અને કૃષ્ણ સામે નું યુદ્ધ માવબળ ગમે તેટલું હોય તેમચતાં જીતી શકાય નહિ.
 
==ભીમની પ્રતિમા તોડ઼વી==
 
મહાયુદ્ધના અંતે પોતાના ૧૦૦ પુત્રોની મૃત્યુથી અંધ રાજા ધૃતરાષ્ટ્ર અત્યંત શોકાતુર થઇ ગયાં. સિંહાસન પર બેસવા પહેલાં જ્યારે પાંડવો તેમની પાસે આશિર્વાદ મેળવાવા ગયાં ત્યારે તેમણે સૌને બાથમાં લીધાં. કૃષ્ણ જાણતા હતાં કે વ્યાસજી દ્વારાઅ મળેલા વરદાન થકી અંધ રાજા ધૃતરાષ્ટ્ર માં હજાર હાથીઓનું બળ હતું. ભીમનો વારો આવવ્યો ત્યારે ચપળતાથી ભીમને હટાવી તેમણે લોખંડની ભીમેની મૂર્તિ આડી ધરી દીધી
જ્યારે ધૃતરાષ્ટ્રના મગજમાં એ વાત યાદ આવી કે જે વ્યક્તિને તે બેટી રહ્યો છે તેણે જ તેના ૧૦૦ પુત્રોનો દયાહીન વધ કર્યો છે ત્યારે તેનો ક્રોધાવેગ એટલો પ્રચંડ બજી ગયો કે લોખંડની મૂર્તિ ભસ્મ બની ગઇ. આમ ભીમને બચાવી લેવામાં આવ્યો. ધૃતરાષ્ટ્રએ પોતાને સંભાળ્યા અને પાંડવોને આશિર્વાદ આપ્યાં.