વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: ps:نړيوالتوب
નાનું The file Image:Dariushhotel1.jpg has been removed, as it has been deleted by commons:User:Fastily: ''Per commons:Commons:Deletion requests/File:Dariushhotel1.jpg''. ''Translate me!''
લીટી ૧:
[[ચિત્ર:01 Night exterior.jpg|thumb|190px|right|રાત્રિ નજારો]]
 
[[ચિત્ર:Dariushhotel1.jpg|thumb|190px|right|કોન્ટિનેન્ટલ-યુરોપીય ઢબની હોટલોના નિર્માણની શરૂ થયેલી પ્રક્રિયા એ [[પ્રવાસન]] ([[મુસાફરી|ટ્રાવેલ]]) ઉદ્યોગને સાંકળી લેતા વૈશ્વિકરણની પ્રક્રિયાનું મહત્વનું પરિણામ છે, [[ડારિઉશ ગ્રાન્ડ હોટેલ]], [[કિશ ટાપુ|કિશ]], [[ઈરાન]]]]
'''વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઈઝેશન''' શબ્દનો અર્થ થાય છે, સ્થાનિક અથવા પ્રાદેશિક સંજોગો, વસ્તુઓનું વૈશ્વિક સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા. સમગ્ર વિશ્વના લોકોનો એક સમાજ બને અને તેઓ એક સાથે કામ કરે તેવા સંજોગોનું સર્જન કરતી પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકાય. આ પ્રક્રિયા આર્થિક, તકનીકી, સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય પરિબળોનું સંયોજન છે.<ref>શેઈલા એલ ક્રોચર. ''વૈશ્વિકરણ અને માલિકીપણું: ધી પોલિટિક્સ ઓફ આઈડેન્ટિટિ ઈન અ ચેન્જિંગ વર્લ્ડ.''રોમેન એન્ડ લિટલફિલ્ડ.(૨૦૦૪). પી.૧૦</ref>સામાન્ય રીતે આર્થિક વૈશ્વિકરણના સંદર્ભ માટે વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે, આર્થિક વૈશ્વિકરણ એ [[વ્યાપાર]], [[સીધું વિદેશી મૂડીરોકાણ|સીધુ વિદેશી મૂડીરોકાણ]] ,મૂડીના પ્રવાહ, [[માનવીય સ્થળાંતર|સ્થળાંતર]], અને તકનીકના ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે.<ref name='bhagwati'>{{cite book | last = Bhagwati | first = Jagdish | authorlink = | coauthors = | title = In Defense of Globalization | publisher = Oxford University Press | year = 2004 | location = Oxford, New York | pages = | url = | doi = | id = | isbn = }}</ref>