સિતાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૫:
ડૉ. લાલમણી મિશ્રા તેમની રચના "ભારતીય સંગીત વાદ્ય માં ત્રિતંત્રી વીણાનું મૂળ "નિબધ " અને "અનિબધ" તંબૂરા સુધી લઈ જાય છે. (આ નામ ઋષિ તૂમ્બ્રૂ ના નામ પરથી પડ્યું છે). આ વાદ્ય પાછળથી તંબૂર કે જન્ત્રા તરીકે ઓળખાવા લાગ્યું. આ વાદ્ય સમાન વાદ્ય તાનપૂરાનું વર્ણન તાનસેન દ્વારા પણ કરવામાં આવ્યું છે. ભરત પરના મોગલ શાસનકાળ દરમ્યાન પર્શિય લ્યૂટ દરબારમાં વગાડાતી હતી. શક્યછે તેમાંથી સિતારની બનાવટને આધાર મળ્યો હોય. જો કે મોગલ કાળના અંત સુધી સિતારના વપરાશનો કોઈ દસ્તાવેજી પુરાવો મળ્યો નથી.
 
==બંધારણ==
==Mechanics==
[[File:sitar parts.jpg|thumb|left|Theસિતારના anatomy of a sitarભાગો]]
 
The sitar's curved [[fret]]s are movable, allowing fine tuning, and raised so that [[sympathetic strings]] (''tarb'', also known as "taarif" or "tarafdaar") can run underneath them. A sitar can have 21, 22, or 23 strings, among them six or seven played strings which run over the frets: the ''Gandhaar-pancham'' sitar (used by [[Vilayat Khan]] and his disciples) has six playable strings, whereas the ''Kharaj-pancham'' sitar, used in the [[Maihar gharana|Maihar ''gharana'']], to which Ravi Shankar belongs, and other gharanas such as [[Bishnupur gharana|''Bishnupur'']], has seven. Three of these (or four on a ''Ghandar-pancham'' sitar or "Vilayat Khan" style aka Etawa gharana), called the ''chikaari'', simply provide a [[drone (music)|drone]]: the rest are used to play the [[melody]], though the first string ''(baajtaar)'' is most used.
સિતારના આંતરો હલાવી શકાય તેવા હોય છે જેથી સૂક્ષ્મ સૂર શોધનમાં સરળતા રહે છે. વળી તે ગોળાકારે ઉપસેલા હોય છે. આને કારણે તર્બ કે તારીફ કે તરફદાર નામના કંપન તાર તેની નીચેથી પસાર થાય છે. કોઈ એક સિતારમાં તારોની કુલ સંખ્યા ૨૧, ૨૨ કે ૨૩ હોઈ શકે છે. તેમાં થી ૬ કે ૭ વગાડવાના મુખ્ય તાર હોય છે તેઓ આંતરોની ઉપર દોડે છે. વિલાયયત ખાન (એટવા ઘરાના)અને તેમના અનુચરો દ્વારા ગાંધાર પંચમ સિતાર વપરાય છે તેમાં છ મુખ્ય વાદન તાર હોય છે. મૈહર ઘરાના, વિષ્ણુપુર ઘરાના તથા અમુક અન્ય ઘરાના દ્વારા વાપરવામાં આવતી ખરરજ-પંચમ સિતારમાં સાત વાદન તાર હોય છે. આ સિતાર પંડિર રવિ શંકર દ્વાર વગાડવામાં આવતી. આમાંની ત્રણ (ગાંધાર - પંચમમાં ચાર) તારને "ચિકારી" કહે છે. તેનો ઉપયોગ ગૂંજન ધ્વની આપવાનો છે. બાકીના તાર સૂવાવલી માટે વપરાય છે. તેમાં પણ મોટે ભાગે પ્રથમ તાર (બાજ તાર)જ વપરાય છે.
 
The instrument has two [[bridge (instrument)|bridges]]; the large bridge (''badaa goraa'') for the playing and drone strings and the small bridge (''chota goraa'') for the sympathetic strings. Its timbre results from the way the strings interact with the wide, sloping bridge. As a string reverberates its length changes slightly as its edge touches the bridge, promoting the creation of [[overtones]] and giving the sound its distinctive tone. The maintenance of this specific tone by shaping the bridge is called ''[[jivari|jawari]]''. Many musicians rely on instrument makers to adjust this.