વિક્રમાદિત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 203.187.228.13 (talk)દ્વારા ફેરફરોને Rubinbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ
Nominating for deletion
લીટી ૧:
{{delete|કારણ=for print without necessary|subpage=વિક્રમાદિત્ય|year=2012|month=જુલાઇ|day=23}}
'''વિક્રમાદિત્ય''' ([[સંસ્કૃત]]: विक्रमादित्य) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન [[ભારત]]ના [[ઉજ્જૈન]]નો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા [[ચંદ્રગુપ્ત બીજો|ચંદ્રગુપ્ત બીજા]]એ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.