બર્બરિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
117.207.12.178 (talk)એ કરેલો ફેરફાર 213188 પાછો વાળ્યો
No edit summary
લીટી ૧:
'''બર્બરિક''' એ [[મહાભારત]] ગ્રંથમાં દર્શાવ્યા મુજબનું એક પાત્ર છે. મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક [[ભીમ]]નો પૌત્ર એટલે કે [[ઘટોત્કચ]]નો પુત્ર હતો. એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. જ્યારે તે યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે [[કૃષ્ણ]] સામે મળે છે અને કૃષ્ણનેકહે તેછે યુધ્ધકે કરવાતારો ગુરુ કોણ્ છે ત્યારે બર્બરિક માટે કહે છે કે તમે જ મારા ગુરુ છો ત્યારે ભગવાન ગુરુદક્ષિણામા તેનુ મસ્તક માગી લે છે.
{{મહાભારત}}