બળદ ગાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Girl on bullock cart, Umaria district, MP, India.jpg
નાનુંNo edit summary
લીટી ૧:
[[ચિત્રGirlચિત્ર:Girl on bullock cart, Umaria district, MP, India.jpg|thumb|250px|right| એક બળદ જોડેલું બળદગાડું]]
પ્રાચીન કાળમાં જયારે સાધનોની શોધ થઇ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે [[બળદ ગાડું|બળદગાડા]]નો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે [[ગાડાં]]ની સાથે [[ઉંટ]] અથવા [[બળદ]]નો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાડાંમાં એક કે બે બળદનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં મોટે ભાગે બે બળદ જોડેલું ગાડું જોવા મળે છે.