કવિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
zuber
નાનું 223.232.222.5 (talk)દ્વારા ફેરફરોને MerlIwBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ�
લીટી ૧:
વિશ્vમાં[[વિશ્વ]]માં વિશ્વની અનેક [[ભાષા]]ઓ પૈકીની કોઇપણ ભાષામાં [[કવિતા]] એટલે કે [[પદ્ય]]ની રચના કરનાર વ્યક્તિને '''કવિ''' તરીકે ઓળખવામાં આવે છે. કવિઓ કવિતાની રચના સામાન્ય કરતાં વિશેષ, વિસ્તૃત અને રસમય શબ્દો વડે કરતા હોય છે. આ રચનાઓ અલંકાર અને છંદ વડે સજ્જ હોય છે. જો કે વર્તમાન સમયમાં છંદ કે પ્રાસ વગર પણ કવિતાઓ લખવામાં આવે છે, જેને અછાંદસ રચના કહેવામાં આવે છે.
ભારતીય ઉપખંડમાં [[વાલ્મિકિ]]એ [[રામાયણ]] તથા [[વેદ વ્યાસ|વેદ વ્યાસજી]]એ [[મહાભારત]] જેવાં મહાકાવ્યોના દળદાર ગ્રંથોની રચના કરી હતી, જે આજે પણ બેજોડ છે.
"https://gu.wikipedia.org/wiki/કવિ" થી મેળવેલ