કાર્બન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ફેરફાર: yo:Kárbónì
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:C-TableImage.png|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં કાર્બન]]
{{sci-stub}}
'''કાર્બનપ્રાંગાર''' (કાર્બન) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]ની મહત્વની [[અધાતુ]] છે. કાર્બનપ્રાંગાર ની [[આણ્વીક સંખ્યા]] ૬ છે. તેને "C" વડે દર્શાવાય છે. કાર્બનપ્રાંગાર એ [[રસાયણ શાસ્ત્ર]]માં તથા [[જૈવરસાયણ શાસ્ત્ર]]માં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનુંપ્રાંગારનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.
== ઘન સ્વરૂપો ==
કુદરતમાં કાર્બનપ્રાંગાર જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં શુદ્ધ કાર્બનનાપ્રાંગારના મુખ્ય બે [[સ્ફટિક]] રૂપ છે.
=== હીરો ===
[[ચિત્ર:Brillanten.jpg|thumb|આધુનિક ભાતમાં કાપેલો હીરો. આવા હીરાઓ ૨૦મી સદીમાં અત્યંત લોકપ્રિય બન્યા છે અને ઘરેણાઓમાં જડેલા જોવા મળે છે.]]
હીરો કુદરતમાં મળી આવતા પદાર્થોમાં સૌથી સખત પદાર્થોમાંનો એક છે. તેની સખ્તાઇને કારણે તેનો ઔદ્યોગિક ઉપયોગ વ્યાપક છે. ખાસ કરીને ખૂબ સખત ઓજારોની ધાર કાપવા માટે હીરાનો ઉપયોગ થાય છે. શુદ્ધ કાર્બનનોપ્રાંગારનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરાનો [[વક્રીભવન અચળાંક]] ખૂબ ઉંચો હોય છે. આ ગુણધર્મોને કારણે હીરો કિમતી [[કિમતી પત્થર]] તરીકે ખૂબ લોકપ્રિય છે અને ઘરેણાઓ માં ખૂબ જોવા મળે છે.
=== ગ્રેફાઇટ ===
[[ચિત્ર:GraphiteUSGOV.jpg|left|thumb|ગ્રેફાઇટ]]
લીટી ૬૦:
[[haw:Kalepona]]
[[he:פחמן]]
[[hi:कार्बनप्रांगार]]
[[hif:Koila]]
[[hr:Ugljik]]