હ્યુસ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ફેરફાર: bs:Houston
નાનું The file Image:RitaHoustonEvacuation.jpg has been removed, as it has been deleted by commons:User:Infrogmation: ''Copyright violation: false claim of authorship and copyright on en:W''. ''[[m:User:CommonsDelinker|Transla...
લીટી ૧૫૦:
મંદીના કારણે 1990ના દાયકા સુધી હ્યુસ્ટને એરોસ્પેસ અને હેલ્થકેર તથા બાયોટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રીત કરી તેના અર્થતંત્રમાં વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કર્યો હતો અને પેટ્રોલીયમ ઉદ્યોગ પર નિર્ભરતા ઘટાડવાનો નિર્ણય લીધો હતો. 1997માં હ્યુસ્ટનવાસીઓએ [[લી પી બ્રાઉન]]ને શહેરના પ્રથમ આફ્રિકન અમેરિકન મેયર તરીકે ચૂંટ્યાં હતાં.<ref>{{cite web | url=http://www.thehistorymakers.com/biography/biography.asp?bioindex=937&category=politicalMakers | title=Lee P. Brown - Biography | work=TheHistoryMakers.com | accessdate=2007-01-22}}</ref>
 
 
[[ચિત્ર:RitaHoustonEvacuation.jpg|thumb|right|હરિકેન રિટાના કારણે સ્થળાંતર.(કોન્ટ્રાફ્લો લેન રીવર્સલ સાથે.)]]
જૂન, 2001માં [[ઉષ્ણકટિબંધીય તોફાન એલિસ્ન]] ત્રાટક્યુ હતું અને હ્યુસ્ટનના વિસ્તારોમાં સુધીનો વરસાદ થયો હતો, {{convert|40|in|mm}}જેના પગલે શહેરના ઇતિહાસનું સૌથી વિનાશક પૂર આવ્યું હતું. એટલું જ નહીં તોફાનથી અબજો ડોલરનું નુકસાન થયું હતું અને ટેક્સાસમાં 20 લોકો માર્યા ગયા હતા.<ref>{{cite news|title=Allison's Death Toll Hits 43|last=Ward|first=Christina|url=http://www.redcross.org/news/ds/floods/010618houston.html|work=RedCross.org|date=2001-06-18|accessdate=2007-01-01}}</ref> તે જ વર્ષ ડીસેમ્બર મહિના સુધીમાં હ્યુસ્ટનની ઊર્જા કંપની [[એનરોન]] આર્થિક રીતે તૂટી ગઈ હતી, જે અમેરિકાના ઇતિહાસમાં ત્રીજું સૌથી મોટી રકમનું દેવાળું ફૂક્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કંપનીમાં બનાવટી ભાગીદારીઓ રચાઈ હતી અને ઋણ છુપાવવામાં આવ્યું હતું અને વધારે પડતો નફો દેખાડવામાં આવ્યો હતો.