તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
''તાલાળા ગીર '' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના એક મહત્વના તાલુકા [[:શ્રેણી:તાલાળા ગીર તાલુકો|તાલાળા ગીર તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનુંતાલુકા આ તાલુકાનુંનું મુખ્ય મથક છે. તાલાળા ગીર ની દક્ષિણે હિરણ નદી વહે છે. સિદીબાદશાહ કે સિદી તરિકે જાણિતી કોમ ફક્ત આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિભાડો જોવાલાયક છે. તાલાળા કેસર કેરી અને ગીર ના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.