તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
''તાલાળા ગીર '' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]નૉ એક મહત્વ નૉ તાલુકૉ છે. [[:શ્રેણી:તાલાળા ગીર |તાલાળા ગીર ]]એક નાનુ નગર છે, જે આ તાલુકા નું મુખ્ય મથક છે. તાલાળા ગીર ની દક્ષિણે હિરણ નદી વહે છે. સિદીબાદશાહ કે સિદી તરિકે જાણિતી કોમ ફક્તતાલુકામાંતાલુકા ના જાંબુર ગામ માં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિભાડો જોવાલાયક છે. તાલાળા ગીર ની કેસર કેરી અને ગીર ના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.