ઓગસ્ટ ૨૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ફેરફાર: gd:24 an Lùnastal
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: my:၂၄ ဩဂုတ်; cosmetic changes
લીટી ૧:
'''૨૪ ઓગસ્ટ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૨૩૬મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૨૩૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૯ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૭૯ – [[માઉન્ટ વિસુવિયસ]] જવાળામુખી ફાટ્યો. 'પોમ્પી' (Pompeii), 'હર્ક્યુલનિયમ' (Herculaneum), અને 'સ્ટેબી' (Stabiae) નગરો જવાળામુખીની રાખમાં દટાઇ ગયા.
* ૧૪૫૬ – 'ગુટેનબર્ગ બાઇબલ' (પ્રથમ છપાયેલું પૂસ્તક)નું મુદ્રણકાર્ય પૂર્ણ થયું.
* ૧૬૦૮ – પ્રથમ અધિકૃત અંગ્રેજ પ્રતિનિધિ [[ભારત]]નાં [[સુરત]]નાં કિનારે ઉતર્યો.
* ૧૬૯૦ – [[કોલકાતા]] (કલકત્તા) નો પાયો નંખાયો.
* ૧૮૭૫ – કેપ્ટન મેથ્યુ વેબ્બ, 'ઇંગ્લિશ ચેનલ' તરીને પાર કરનાર પ્રથમ માનવી બન્યો.
* ૧૮૯૧ – [[થોમસ આલ્વા એડિસન]]ને ચલચિત્ર કેમેરા માટેના પેટન્ટ પ્રાપ્ત થયા.
લીટી ૧૧:
* ૧૯૭૧ - [[ઇંગ્લેંડ]]માં [[ભારત]]નો પ્રથમ ટેસ્ટક્રિકેટ વિજય.
* ૧૯૯૫ – માઇક્રોસોફ્ટે [[વિન્ડોઝ ૯૫]] પ્રકાશિત કર્યું, જે દ્વારા પ્રથમ વખત 'સ્ટાર્ટ મેનુ'નો પરિચય કરાવ્યો, આ સાથે પર્સનલ કોમ્પ્યુટરનાં જગતમાં ક્રાંતિ આવી.
* ૨૦૦૬ – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) દ્વારા "[[ગ્રહ]]"ની વ્યાખ્યા સુધારવામાં આવી, જેથી [[પ્લૂટો (ગ્રહ)|યમ (પ્લૂટો)]] [[લઘુગ્રહ]]ની શ્રેણીમાં આવી ગયો.
*
 
== જન્મ ==
* ૧૯૨૯ – [[યાસર અરાફાત]], પેલેસ્ટીયન નેતા (અ. ૨૦૦૪)
* ૧૮૩૩ - [[નર્મદ]], પ્રસિદ્ધ ગુજરાતી કવિ
 
== અવસાન ==
*
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/24 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
{{commons|August 24}}
લીટી ૧૧૭:
[[mr:ऑगस्ट २४]]
[[ms:24 Ogos]]
[[my:၂၄ ဩဂုတ်]]
[[myv:Умарьковонь 24 чи]]
[[nah:Tlachicuēiti 24]]