Content deleted Content added
લીટી ૭૨૮:
 
:::::: "વિકિપીડિયા છે, કોઈ સોશ્યલ નેટવર્ક નહિ" એ વાત તમારે સમજવાની જરુર છે. પ્રબંધક હોવાનો એ અર્થ નથી કે બધુ તમારી મુન્સુફી પ્રમાણેજ કરવું. કોઇ જગ્યા એ ન્યુઝ પેપરના રેફરન્સ ચલાવો છો અને કોઇ જગ્યા એ નહી. ઓટો મેટિક સુધારો કેવી રિતે થવાનો છે એ સમજાવી નથી શકાતુ એટલે હવે આવા બહાના કાઢો છો.--[[વિશેષ:પ્રદાન/121.247.194.2|121.247.194.2]] ૧૩:૧૬, ૨૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
 
::::::: સીતારામ, જય માતાજી. શ્રી અશોકભાઈ તેમજ અનામી મિત્ર. મને એવુ લાગ્યુ કે, અહીં મારે પ્રગટ થવુ એટલે હું અહીં દરમિયાનગીરી કરવા જઈ રહ્યો છુ, અને મારાથી કાંઈ ખોટું બોલાય તો માફ કરશોજી. વિકિપીડિયા એવુ સ્થાન છે કે જ્યાં મારૂ, પ્રબંધકનું કે તમારૂ કોઈનુ ના ચાલે. શ્રી અનામિ મિત્ર તમે અશોકભાઈ સાથે જે દલીલ કરી રહ્યા છો તે મને વ્યાજબી નથી લાગતી એટલે મારે તમને સમજાવવા આવવુ પડ્યુ છે. તમે કોઈ જગ્યાએ જવાબદારી કોઈપણ પ્રકારની નિભાવતા હોય અને ત્યા આવીને તેની વિરૂધ્ધની હું વાત કરૂ તો તમે મને શું કહેશો. અને વાત રહી કે "માહિતીઓમાં સુધારો થશે જ" તે વાત સમયે સમયે જેના પણ ધ્યાનમાં આવશે ત્યારે સત્ય તપાસીને તે ઉમેરશે અથવા ખોટી માહિતીઓ હટાવીને સાચી ઉમેરતા રહેશે. જેનાં માટે પણ એકબીજાનો મત માંગવામાં આવતો હોય છે જે તમે આગળનાં ફેરફારમાં જોઇ શકો છો.. તે સિવાય અહીં કોઈને પણ મહેનતાણુ આપવામાં આવતુ નથી. બધા પોતપોતાની રીતે ઈચ્છા હોય તો જ અહી યોગદાન કરે છે. હવે આ ઉપરાંત પણ જો તમને સમજણમાં કાંઈ તકલીફ હોય તો મને તમારો સંપંર્ક થાય તેવો આધાર આપો તો ચર્ચા કરી શકુ પણ વિકિપીડીયા તો તેની નિતી પ્રમાણે જ કાર્ય કરશે... તેમાં આપણા કોઈનુ નહીં ચાલે...વિકિપીડીયા સમૃધ્ધ બને તેવી બધા વિકિમિત્રો પાસે સહકારની આશા સાથે જય માતાજી....--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૯:૧૩, ૨૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)