Content deleted Content added
લીટી ૭૩૫:
 
:વારંવાર વિકિપિડીયાની નિતિઓ વિષે અધિકારથી બોલતા તમે લોકો કેમ ભુલી જાવ છો કે અહી એકાઉન્ટ બનાવવું મરજિયાત છે. જવાબ (જો તમારી પાસે હોય તો) અહીં પણ આપી શકો છો. એક સાચી હકીકત સ્વિકારવાને બદલે આવી ધમકીની ભાષા જે લોકો પાસે જવાબ ના હોય તે લોકો જ વાપરે. કોઇના સારા કોન્ટ્રીબ્યુશનને ઉતારિ પાડી ને ટોળાશાહીથી કેવી રીતે વાતને દબાવી દેવા પ્રયત્ન થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
 
::ભાઈશ્રી અશોકભાઈ અને ધવલભાઈ, અહીં જે અનામિ વ્યક્તિ આપણી પાસે જવાબ માંગે છે તે વ્યક્તિ તેની ઓળખ આપવામાં પણ ડર અનુભવે છે. તેવાં વ્યક્તિ સાથે વાતો કરવામાં આપણો સમય બગાડવો તે હિતાવહ નથી. સત્ય હોય તેને કોઈની પણ બીક નથી હોતી જે અસત્ય છે તેજ પોતાની ઓળખ છુપાવે બીજુ કોઈ નહી. બાકી આ સમયે મને [[ગંગાસતી]] નું એક ભજન [http://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%95_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B_%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%9C%E0%AB%80_%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B વિવેક રાખો તમે સમજી ચાલો] યાદ આવ્યુ છે તે રજુ કરુ છુ જે જીવનમાં સજાગ રહેવા માટે પ્રેરણા આપે છે અને અનામિ મિત્ર સાથે સમયનો બગાડ થતો અટકાવવા પુરતુ ઘણુ છે તેવુ મને લાગ્યુ એટલે અહીં રજુ કરુ છુ. --[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૩:૨૩, ૨૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)