હોકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''હોકી''' ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.
===માહિતી===
[[Image:Field hockey.jpg|250px|thumb|leftright|મેદાની હોકીની રમત.]]
મેદાની હૉકી પથ્થરીયા, ઘાસના, રેતીના કે પાણી આધારીત નકલી સપાટી પર એક નાનકડા સખત બૉલ થી રમવામાં આવે છે. આ રમત પુરિષો અને સ્ત્રીઓમાં સમ્ગ્ર વિશ્વમાં ખાસ કરીને યુરોપ ઍશિયા, ઑસ્ટ્રૅલિયા અને દક્ષિણ આફ્રીકા માં પ્રખ્યાત છે. મોટે ભાગે આ રમત સમ્જાતીય ટીમો વચ્ચે રમાય છે. પણક્યારેક તે પુરુષો અને મહિલાઓ ની મિશ્ર તીમો વચ્ચે પણ રમાય છે.
આ રમતની નિયંત્રણ સંસ્થા એ ૧૧૬ સદસ્ય ધરાવતી ઍન્ટરનેશનલ હૉકી ફેડરેશન તરીકે ઓળખાય છે. પુરોષોની હૉકી દરેક ઉનાળુ ઑલમ્પિકમાં ૧૯૦૮થી (૧૯૧૨ અને ૧૯૨૪ સિવાય)રમાય છે. જ્યારે મહિલા હૉકી ૧૯૮૦માં શરૂ થઈ હતી.
લીટી ૮:
મેદાની હૉકી સમાન દેખાતી રમતના ૪ હજાર વર્ષ જૂના ચિત્ર ઈજીપ્તમાં મળી આવ્યાં છે. અર્વાચીન હૉકીને શરુઆત ઈંગલેંન્ડમાં ૧૮મી સદીના મધ્ય ભાગમાં ખાસ કરીને શાળાઓમાં થઈ. ૧૯મી સદીના પ્રથમ અર્ધ ભાગ દરમ્યાન તે સર્વત્ર પ્રસિદ્ધી પામ્યો. ૧૮૪૯માં બ્લેકીથ ઈશાન લંડનમાં સૌ પ્રથમ હૉકી ક્લબ સ્થપાયું. મેદાની હૉકી ભારત અને પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે.<ref>[http://www.surfindia.com/sports/field-hockey.html હોકી,ફિલ્ડ હોકી,હોકી રમત,હોકી ઈતિહાસ,હોકી ભારત<!-- Bot generated title -->]</ref>.
 
===હોકીનો ઇતિહાસ=== JAYDEEP KHUSHBU LOVE IS LIFE JK
 
* એ એજાણ છે કે હૉકીની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ.
લીટી ૧૯:
* આધુનિક હૉકી બ્રિટિશ ઈશ્લેસ માં નિર્માંણ થઈ. ૧૯મે સદીના પ્રથમ અર્ધ ભાગમાં તે પ્રચલીત બની.
 
===હોકીનું મેદાન===
[[Image:Hockey field.svg|thumb|200px|right|હોકીનું મેદાન]]
* ૯૧.૪ મી.× ૫૫ મી. લંબચોરસ મેદાન.(૧૦૦ × ૬૦ યાર્ડ)
લીટી ૨૭:
* મેદાની રેખાઓ,અંતિમ રેખાથી ૨૨.૯ મી. દુર અને મેદાનની મધ્યમાં.
* પેન્લ્ટી સ્પોટ દરેક ગોલનાં કેન્દ્રથી ૬.૪ મી. દુર.
===ઓલિમ્પિક માં હોકી===
[[Image:Indian-Hockey-Team-Berlin-1936.jpg|thumb|right|300px|વિજેતા ભારતીય હોકી ટીમ,૧૯૩૬ નાં બર્લિન ઓલિમ્પિકમાં.]]
'''ચંદ્રક સુચિ'''
"https://gu.wikipedia.org/wiki/હોકી" થી મેળવેલ