સોડિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: hi:क्षारातुhi:सोडियम
No edit summary
લીટી ૧૧૩:
 
== સાવચેતીઓ ==
ક્ષારાતુ ધાતુ કે તત્વ સાથે કામ લેતા અત્યંત સાવધાની રાખવાની જરૂર છે. સોડિયમક્ષારાતુ પાણીમાં વિસ્ફોટ સર્જવાની સંભવિતતાત ધરાવે છે (જથ્થાના આધારે), અને તે ભેજના સંપર્કમાં આવતા ઝડપથી ક્ષારાતુ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય છે, જે સડો કરે તેવો પદાર્થ છે. તેનું પાવડર સ્વરૂપ હવા કે ઓક્સિજનમાં સળગવાની સંભવિતતા ધરાવે છે. ક્ષારાતુનો સંગ્રહ નિષ્ક્રિય (ઓક્સિજન અને ભેજમુક્ત) વાતાવરણ (નાઇટ્રોજન કે આર્ગોન જેવા કે ખનિજ તેલ કે કેરોસીન જેવા પ્રવાહી હાઇડ્રોકાર્બન હેઠળ)માં કરવો જોઈએ.
 
ક્ષારાતુઅને પાણી વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી પ્રયોગશાળાઓ પરિચિત છે અને પેન્સિલની અણી કાઢવાના સંચા કરતાં ઓછા પ્રમાણમાં ક્ષારાતુનો ઉપયોગ થાય અને લોકો આંખોનું સંરક્ષણ કરતી પ્લાસ્ટિકની પ્લેટ પાછળ ઊભા રહીને પ્રક્રિયા હાથ ધરે તો તેમાં ઓછું જોખમ છે. જોકે ક્ષારાતુ-પાણીની પ્રક્રિયા સારા એવા પ્રમાણમાં હાથ ધરવામાં આવતી નથી અને ક્ષારાતુનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાં જોખમ વધારે છે. ક્ષારાતુના મોટા ટુકડા પ્રક્રિયાને પરિણામે ઉત્પન્ન થતી બાષ્પ હેઠળ પીગળે છે અને ધાતુના પીગળેલા ગઠ્ઠા હાઇડ્રોજનમાં ટકાવી રાખવામાં આવે છે અને પ્રતિક્રિયાત્મક દ્રવ્ય પર પ્રવાહીના છાંટા ન ઉડે ત્યાં સુધી પાણી સાથે સ્થિર પ્રતિક્રિયા કરતી હોય તેમ લાગે છે. તેના પરિણામે ઉષ્માનું વિસર્જન અને વિસ્ફોટ થાય છે, પીગળેલા ક્ષારાતુઅને સોડાખારનું મિશ્રણ વેરવિખેર થાય છે અને કેટલીક વખત જ્યોત પ્રગટે છે. (18.5 g explosion [http://video.google.de/videoplay?docid=-2158222101210607510&q=sodium ])આ વર્તણૂંક અનપેક્ષિત છે અને ક્ષારયુક્ત ધાતુઓમાં સામાન્ય રીતે ક્ષારાતુઆશ્ચર્ય સર્જે છે, કારણ કે લિથિયમ પૂરતી સક્રિય નથી અને પોટેશ્યમ અતિસક્રિય ધાતુ છે. રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓ પોટેશ્યમના મોટા ટુકડા સાથે પ્રક્રિયાની કસોટી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.