ઇસ્લામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું फ़ाराह् देसाईं खानએ દિશાનિર્દેશન કરીને પાના ઇસ્લામ ધર્મને ઇસ્લામ પર ખસેડ્યું
No edit summary
લીટી ૧:
{{ઇસ્લામ}}
'''ઇસ્લામ''' (અરબી: اسلام ) એક તૌહીદી (એકેશ્વરવાદી) [[ધર્મ]] છે જે ઇશ્વર દ્વારા તેના પ્રિય પયગંબર અને નબી [[મુહંમદ|મુહંમદ સાહેબ]] મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. ખુદાઇ (દિવ્ય) આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા [[મહંમદ]] કહેવાયા. એટલા માટે જ ઇસ્‍લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. સંખ્યાની દ્રષ્ટિએ ઇસ્લામ વિશ્વનો દ્વિતિય ક્રમનો સૌથી વધુ લોકો દ્વારા પળાતો ધર્મ છે . ઇસ્લામ શબ્દ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે.
 
* એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને [[ઈમાન]] લાવનાર માણાસ માટે [[અલ્‍લાહ]] તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.
લીટી ૧૦:
પૂર્ણતહઃ ઈમાનનો અર્થ છે અલ્‍લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.
 
== ઇસ્લામની ૬ નિયમો ==
ઈસ્લામ ધર્મ માં એક સાચા મુસલમાન માટે આ છ નિયમો પાળવા અનિવાર્ય છે:
* (૧) '''એકેશ્વરવાદ:''' મુસ્લિમોમુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદાખ઼ુદા) કહે છે. મુસ્લિમો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.
* (૨) '''રસાલત (ભવિષ્યવાક્ય):''' ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યશાયાહ, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મોહંમદ છે. નબીને અલ્લાહે ભવિષ્યકથનની શક્તિ આપી હોય છે.
* (૩) '''ધર્મ પુસ્તક:''' મુસ્લિમો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. [[કુરાન]]માં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ.
લીટી ૨૭:
 
* ૧. '''[[ઈમાન]]'''
* ૨. '''[[નમાઝનમાજ઼]] '''
* ૩. '''[[રોજા]]'''
* ૪. '''[[ઝકાત]]'''