નમાજ઼: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Prayer in Cairo 1865.jpg|200px|right|thumb|[[કાહિરા]]માં નમાજ઼, ૧૮૬૫. [[જ઼ાઁ લેયો જ઼ેરોમ]].]]
[[ચિત્ર:Allah-eser2.jpg|right|200px| અલ્લાહ]]
{{ઇસ્લામ}}
'''નમાજ઼''' ([[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]: نماز ) અથવા '''સલાહ્''' ([[અરબી ભાષા|અરબી]]: صلوة) , ઇસ્લામમાં[[ઇસ્લામ]]માં સૌથી મહત્વની ઇબાદત (પ્રાર્થના) ગણાય છે, કુર્આનમાં અનેક વાર સ્પષ્ટ શબ્દોમાં નમાઝનમાજ઼ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. નમાજ઼ માટે પૂર્વ તૈયારી રૂપે અમૂક ચીજો જરૂરી છે.
* (૧) જે સ્થળે નમાજ઼ પઢવામાં આવી રહી છે, તે પાક-સ્વચ્છ હોય, એટલે કે ત્યાં મળ મુત્ર કે અન્ય ગંદકી ન હોય.
* (૨) માણસનું શરીર ચોખ્‍ખું – સ્‍વચ્‍છ હોય. અહિંયા પાક ચોખ્‍ખા હોવાનો મતલબ એ છે કે શરીઅતના આદેશ પ્રમાણે જો જરૂરત હોય તો નહાઈ લેવામાં આવે. (પત્ની સાથે સંભોગ કર્યા પછી કે સ્વપ્ન દોષ પછી નાહવું શરીઅત પ્રમાણે જરૂરી છે. તે વગર માણસ નાપાક ગણાય છે. )અને નાહવાની જરૂરત નથી તો વુઝૂ કરવામાં આવે. (કોગળો કરવા, હાથ, મોં, પગ ધોવા વગેરેને [[વુઝૂ]] કહેવામાં આવે છે).