"ઉના" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
વેબલિંક...
નાનું (65.255.37.213 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ�)
નાનું (વેબલિંક...)
 
==ઉના તાલુકાનાં ગામો==
વસ્તી વાળા ૧૩૨ ગામો અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.
{|
|-
*ખીલાવાડ
*ખેડા
*ગરાળ
*જસાધાર
*જાંખરવાડા
*ફાટસર
|}
 
== શિક્ષણ ==
ઉના જિલ્લાનું મુખ્ય નગરપાલિકા ક્ષેત્ર છે. ઉનાની મુખ્ય શિક્ષણ સંસ્થાઓ,
* એચ.એમ.વી. કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ કોમર્સ
* મહિલા આર્ટસ કોલેજ
* કન્યા વિદ્યાલય
* શાહ એચ.ડી. હાઈસ્કુલ
* સ્વામીનારાયણ સ્કુલ
* સેંટ જોસેફ હાઇસ્કુલ
* શીશુભારતી સ્કુલ
* શ્રુતી વિદ્યાલય
* ગાયત્રી સ્કુલ
* સરકારી શાળાઓ
* લુવારી મોલી શાળા
* ગુલિસ્તા હાઇસ્કુલ
 
== વાહનવ્યવહાર ==
ગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે [[વડોદરા]], [[અમદાવાદ]], [[રાજકોટ]],[[જૂનાગઢ]], [[જામનગર]], [[ભાવનગર]] અને [[સુરત]] સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.
 
== જોવાલાયક સ્થળો==
૧.મોટા પીરની દરગાહ
૨.દીવ -૧૨ કિ.મિ.
૩.તુલશીશ્યામ ૩૦ કિ.મિ.શ્યામ ભગવાન
૪.અંજાર - જૈન દેરાસર
૫.શાણાવાકિયા -ગુફાઓ
૬.તપોવન આશ્રમ -હનુમાનજી મદિર
૭.જામવાળા-જમ્જિર ધોધ
૮.દેલવડા - સાંઇધામ
૮.દેલવાડાના ઝુલતા મીનારા
૯.કરબલા શરીફ
૧૦.બાણેજ
૧૧.દ્રોણેશ્વ્રર
૧૨.ગુપ્ત પ્રયાગ-પ્રયાગરાયજી મંદિર-મહા પ્રભુજીની બેઠક
૧૩.અહેમદપુર માંડવી બીચ
૧૪.ખોડીયાર મદિર-આમોદ્રા રોડ
 
== સંદર્ભ ==
==બાહ્ય કડીઓ==
[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/unaa/index.htm# ઉના તાલુકા પંચાયતનું અધિકૃત જાળસ્થળ]
[http://www.apmcuna.com/gamoni_yadi1.php ઉના તાલુકાનાં તમામ ગામોની યાદી, ગુજરાતીમાં, ખેતીવાડી ઉત્ન્નપ બજાર સમિતિ વેબ.]
 
 
૧૨,૭૪૩

edits