વિક્રમાદિત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦:
[[ચિત્ર:Westindischer Maler um 1400 001.jpg|thumb|400px|કાલકાચાર્ય અને સાકા રાજા (કાલકાચાર્ય કથા-હસ્તપ્રત), છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, મુંબઈ.]]
 
રૅકોર્ડના રૂપમાં, આવા રાજાની સંભાવના એક [[જૈન]] સાધુ માહેસરા સૂરિ કૃત ''"કાલકાચાર્ય કથાનક"'' માં જોવા મળે છે (સંભવતઃ આ ''લગભગ'' બારમી સદીના સમયની વાત છે - આ વાર્તા બહુધા પછીની તારીખની છે અને તેનો કાલક્રમ ખોટો છે). કથાનક (અર્થાત્, "વૃત્તાન્ત") એક પ્રસિદ્ધ જૈન સાધુ ''કાલકાચાર્ય'' ની વાર્તા કહે છે. તેમાં લખ્યું છે કે એ વખતના ઉજ્જૈનના શકિતશાળી રાજા, ''ગર્દભિલા'' એ ''સરસ્વતી'' નામની એક સંન્યાસિનીનું અપહરણ કર્યું હતું, કે જે સાધુની બહેન હતી. ગુસ્સે ભરાયેલા સાધુએ [[સાકાસ્થાનાસકસ્થાન]]ના [[સાકાસક]] શાસક, એક [[શાહી]] પાસે મદદ માગી. અત્યંત વિષમતાઓ વચ્ચે (પણ ચમત્કારોની મદદથી) સાકા રાજાએ ગર્દભિલાને હરાવ્યો અને તેને બંદી બનાવ્યો. સરસ્વતીને તેના સ્વદેશ પાછી મોકલવામાં આવી. ગર્દભિલાને સુદ્ધાં માફી બક્ષવામાં આવી. પણ હારેલો રાજા જંગલમાં નિર્ગમન કરી ગયો અને ત્યાં એક વાઘે તેને ફાડી ખાધો. જંગલમાં જ ઉછરેલા તેના પુત્ર, વિક્રમાદિત્યે હવે ''પ્રતિષ્ઠાના'' થી (અત્યારના [[મહારાષ્ટ્ર]]માં) શાસન કરવાનું હતું. પાછળથી, વિક્રમાદિત્યે [[ઉજ્જૈન]] પર ચડાઈ કરી અને સાકાઓને બહાર હાંકી કાઢ્યા અને આ ઘટનાના સ્મરણમાં રાખવા માટે તેણે ત્યારથી [[વિક્રમ સંવત]] તરીકે ઓળખાનારા નવા યુગની શરૂઆત કરી.
 
== સુપ્રસિદ્ધ વિક્રમાદિત્ય ==