નિરુપા રોય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નિરુપા રોય- આ નામ થી જૂની પેઢી ના લોકો ભાગ્ય...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
નાનું delete - no meaningful content
લીટી ૧:
{{delete|No meaningful content}}--[[સભ્ય:Shujenchang|Shujenchang]] ([[સભ્યની ચર્ચા:Shujenchang|talk]]) ૨૦:૨૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)<br />
નિરુપા રોય- આ નામ થી જૂની પેઢી ના લોકો ભાગ્યે જ અજાણ હશે.નિરુપા રોય હિન્દી ફિલ્મો ના ખુબ જ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા.એમનો જન્મ ૪ થી જાન્યુઆરી ૧૯૩૧ માં ગુજરાત ના વલસાડ શહેર માં થયો હતો.એમનું મૂળ નામ 'કોકિલા કિશોરચન્દ્ર બલસારા' હતું.અને 'કમલ રોય' સાથે લગ્ન થયા હતા.નિરુપા રોય મુખત્વે મા ના પાત્ર માં ખુબ જ જાણીતા થયા હતા.એમનો અભિનય અમિતાભ બચ્ચનની મા તરીકે 'દીવાર' ફિલ્મમાં અવિસ્મરણિય હતો.એમની કારકિર્દી ની શરૂઆત માં એમણે મુખ્ય હિરોઈન તરીકે પણ અભિનય કર્યો હતો.લગભગ ૫૦ વર્ષ સુધી ૨૫૦ જેટલી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા હતા.અવસાન ના એક વર્ષ પહેલા જ એમનું 'ફિલ્મફેર એવોર્ડ્સ માં 'બેસ્ટ સ્પોર્ટિંગ અભિનત્રી' તરીકે એવોર્ડ આપી સન્માન કરવા માં આવ્યું હતું.એમનું અવસાન ૧૩ ઓક્ટોબર ૨૦૦૪ હ્ર્દયરોગના હુમલા ને લીધે થયું હતું.