સિતાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) |
Sushant savla (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૫૫:
[[File:Sitar taraf pegs layout.jpg|thumb|right|230px|Preferences of taraf string & peg positioning and their total number]]
ગ્રાહકની જરૂરિયાતને અનુલક્ષીની સિતારના ઘણાં વિવિધ પ્રકારો બનાવવામઆં આવ્યાં છે. સૌથી મોટો ફેરફાર કમ્પન તાર એટલે કે તરફને આધાર આપતાં ખૂંટાના સ્થાનને કારણે હોય છે. સિતારના વિવિધ રૂપોમાં વિદ્યાર્થી સિતાર, નવશિખીયા સિતાર, ઉપ-વિશારદ, વિશારદ પ્રકાર ઈત્યાદિ હોય છે. તેના ભાવ માત્ર તેના દેખાવ કે વપરાયેલા પદાર્થથી જ નહિઓ પણ ઉત્પાદકના નામ પર પણ આધાર રાખે છે. અમુક ઉત્પ્દાદકો ને નામના જ મોંઘા ભાવ મળે છે. તેમાં સૌથી પ્રખ્યાત છે દીલ્હીના રીખી રામ ને જૂના કલકત્તાના હીરેન રોય.
તકનીકી રીતે સિનાર ન કહી શકાય પણ ઈલેક્ટ્રીક સિતાર પણ આવે છે જેમાં અન્ય ગિટારને મુકાબલે એક ખાસ પુલ હોય છે જેને બઝ બ્રિજ કહે છે. અને તેમાં સિતારની નકલ કરતી કંપન તાર પણ હોય છે. આમાં ૬ તાર હોય છે અને ગતિમાન પુલ નથી હોતાં. આને ગિટારની જેમ જ વગાડી શકાય છે પન તેને ખાસ શૈલિથી વગાડાય છે.
==Tuning==
|