ઇજનેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ઇજનેરી દિવસ અગેની માહિતી ઉમેરી
લીટી ૧:
ઇજનેરી ([[:en:engineering|Engineering]]) એ વિજ્ઞાનની જ એક શાખા છે. ઇજનેરી જ્ઞાન કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટે જરૂરી હોય છે. કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટેનું ઝીણવટભર્યું માળખું કે જેમાં કાર્ય કરવાની અલગ અલગ પણ ચોક્કસ પધ્ધતિઓ, કાર્ય કરવામાં રહેલાં જોખમો, કાર્ય કરવામાં રાખવા પડતાં સલામતીનાં પગલાંઓ તેમ જ ધોરણો, કાર્યનાં પરિણામો, વિગેરે જેવાં પાસાંને વૈજ્ઞાનીક સિદ્ધાંતો તેમ જ નિયમોના આધારે આવરી તૈયાર કરવામાં આવે છે. આ તમામ ધારાધોરણોને અનુસરીને તેમ જ ઝીણવટભરી ગણતરીઓ કરી તૈયાર કરવામાં આવેલા માળખાને જે તે વિષયની ઇજનેરી કહેવાય.
 
ભારતમા ઇજનેરી દિવસ ૧૫ સપ્તેમ્બરના રોજ ઉજવવામા આવે છે.
 
 
 
{{સ્ટબ}}