અહમદશાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
આ લેખને સ્ટબ બનાવ્યો. જરૂર પૂરતી માહિતી ઉપલબ્ધ.
નાનું મુઝફ્ફર વંશ
લીટી ૧:
[[File:The famous jaali from the Sidi Saiyyed mosque in Ahmedabad.jpg|right|220px|thumb| [[અમદાવાદ]] ખાતે, ગુજરાતનાં ઇશાન શાહ દ્વારા બંધાયેલ પ્રખ્યાત સિદિ સૈયદની જાળી ]]
'''અહમદ શાહ''' [[ગુજરાત]]ના મુઝ્ઝફરીદ[[મુઝફ્ફર વંશ]] (English: Muzaffarid Dynasty) અથવા મુઝફ્ફરીદ વંશનાં [[સુલતાન]] હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. આજે, તેઓ '''અમદાવાદના અહેમદ શાહ બાદશાહ''' તરીકે જાણીતાં છે. તેમણે [[અમદાવાદ]] શહેરની સ્થાપના કરી અને તેને ગુજરાત સલ્તનતનું [[પાટનગર]] બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.
 
{{સ્ટબ}}
==સબંધિત કળીઓ==
*[[મુઝફ્ફર વંશ]]
*[[અમદાવાદ]]
 
 
[[Category:વ્યક્તિત્વ]]
[[ca:Ahmad Xah I Gudjarati]]
[[fr:Ahmed Shah]]
[[sv:Nasir al-Din Ahmad Shah I]]