મુઝફ્ફર વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મુઝફ્ફર વંશ
 
નાનુંNo edit summary
લીટી ૧:
'''મુઝફ્ફર વંશ'''ના (English: Muzaffarid dynasty) [[સુલતાન|સુલતાનોએ]] ગુજરાતમાં ૧૩૯૧ થી ૧૫૮૩ સુધી રાજ કર્યુ હતું. આ વંશનો સ્થાપક ઝફર ખાન મુઝફ્ફર (અનુક્રમે '''મુઝફ્ફર શાહ પહેલો'''), [[દિલ્હી સલ્તનત|દિલ્હી સલ્તનતના]] તાબા હેઠળ અણહિલપુર પાટણ ખાતે ગુજરાત સુબાનો સુબેદાર હતો. ઝફરખાનના રાજપુત પિતાએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરી વાજિહ-ઉલ-મુલ્ક નામ ધારણ કર્યુ હતું. દિલ્હીનો સુલતાન '''ફિરોઝશાહ''' સબંધે વાજિહ-ઉલ-મુલ્કનો બનેવી થતો. ૧૩૯૮માં તેમુર લંગ ના હુમલાથી દિલ્હી સલ્તનતની પકડ નબળી થતા ઝફર ખાને પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલતાન તરિકે પ્રસ્થાપિત કરી દીધો. તેના પુત્ર, [[અહમદશાહ|અહમદશાહે]] [[અમદાવાદ]]ની સ્થાપના કરી તેને ગુજરાતની રાજધાની બનાવી. આ વંશે ગુજરાત પર લગભગ ૨૦૦ વર્ષ રાજ કર્યુ ત્યારબાદ તે '''મુઘલ સલ્તનત'''ના તાબામાં આવી ગયું હતું. અહમદશાહના પ્રપૌત્ર [[મહમદ બેગડો|મહમદ બેગડાના]] શાસનકાળમાં આ રાજ્ય સૌથી વધારે વિસ્તાર પામ્યો. પશ્ચિમમાં કચ્છ અને પુર્વમાં માંળવા સુધી આ રાજ્ય વિસ્તાર પામ્યુ હતું.
 
મુઝફ્ફર વંશના શાસનકાળ દરમિયાન અમદાવાદ ઘણું જ સમૃધ્ધ શહેર બન્યું. આ કાળમાં હિન્દુ, જૈન અને મુસ્લિમ સ્થાપ્ત્ય કળાનો અદભૂત સમન્વય જોવા મળે છે. કોતરણી વાળી જાળી, મીનારા અને છત્રીઓ જેવા ગુજરાતના આ સ્થાપત્યોની છાપ મુઘલ સ્થાપત્યમાં પણ જોવા મળે છે.
લીટી ૬૫:
|align="center"|મીર મુહમ્મદશાહ ત્રીજો <br><small>{{Nastaliq| میران محمد شاہ تریہم}}</small>
|align="center"| ખાંદેશી મીર મુહમ્મદશાહ ફારુકી
|align="center"| 6 weeksઅઠવાડીયાં; 1537
|-
|align="center"|''નસિર-ઉદ-દીન'' મહમુદશાહ ત્રીજો<br><small>{{Nastaliq| ناصر الدین محمود شاہ تریہم}}</small>