ભારતીય સંસદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: fa:پارلمان هند
No edit summary
લીટી ૧:
 
{{cleanup}}
{{Infobox Legislature
| background_color = #22427b
| text_color = #FFFFFF
| name = Parliament of the Republic of India
| native_name =
| transcription_name =
| legislature =
| coa_pic = Emblem_of_India.svg
| coa_res = 125px
| coa-pic =
| coa-res =
| house_type = Bicameral
| body =
| houses = [[Rajya Sabha]]<br />[[Lok Sabha]]
| leader1_type = [[Vice-President of India|Chairman of the Rajya Sabha]]
| leader1 = [[Mohammad Hamid Ansari]]
| party1 = ([[Independent (politician)|I]])
| election1 = 11 August 2007
| leader2_type =
| leader2 =
| party2 =
| election2 = 3 January 2007
| leader3_type = [[Speaker of the Lok Sabha]]
| leader3 = [[Meira Kumar]]
| party3 = ([[Indian National Congress|INC]])
| election3 = 30 May 2009
| leader4_type =
| leader4 =
| party4 =
| election5 =
| leader5_type =
| leader5 =
| party5 =
| election6 =
| leader6_type =
| leader6 =
| party6 =
| election6 =
| members = '''790'''<br> 245 [[Members of the Rajya Sabha|Members of RS]] <br> 545 [[15th Lok Sabha|Members of LS]]
| house1 = [[Lok Sabha|House of the People]]
| house2 = [[Rajya Sabha|Council of States]]
| structure1 =
| structure1_res =
| structure2 =
| structure2_res =
| political_groups1 =
| political_groups2 =
| committees1 =
| committees2 =
| joint_committees =
| voting_system1 =
| voting_system2 =
| last_election1 = [[Indian general election, 2009]]
| last_election2 = [[Indian general election, 2009]]
| session_room =
| session_res = 250px
| session_room = Sansad Bhavan-2.jpg
| session_res = 250px
| meeting_place = [[Sansad]], [[New Delhi]], [[India]]
| website = [http://www.rajyasabha.nic.in/ Rajya Sabha Website]<br/>[http://www.loksabha.nic.in/ Lok SabhaWebsite]
| footnotes =
}}
 
'''પ્રજાસત્તાક ભારતની સંસદ''' (સામાન્ય રીતે તે '''ભારતીય સંસદ''' તરીકે ઓળખાય છે) એ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે.
 
સંસદમાં ઉપલું ગૃહ, [[રાજ્ય સભા|રાજ્યસભા]] અને નીચલું ગૃહ, [[લોક સભા|લોકસભા]] સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદભવનમાં (સામાન્ય રીતે સંસદ માર્ગ તરીકે જાણીતું છે) જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી(MP) તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદસભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદસભ્યો, રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે. સંસદ 802 સંસદ સભ્યો ધરાવે છે, જેઓ દુનિયામાં સૌથી વધારે લોકતાંત્રિક મતદાતાઓને અને દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ પાર-રાષ્ટ્રીય લોકતાંત્રિક મતદાતાઓને (2009માં 714000000 લાયક મતદાતાઓ) સેવા આપે છે.<ref>{{cite news|author=Post Store |url=http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/06/07/AR2009060702402.html |title=The Washington Post, June 8, 2009 |publisher=Washingtonpost.com |date= 2009-06-08|accessdate=2010-08-17}}</ref><ref>{{cite news|author=Ian Traynor in Brussels |url=http://www.guardian.co.uk/politics/2009/jun/07/eu-elections-social-democrats |title=The Guardian, Monday 8 June 2009 |publisher=Guardian |date= 2009-06-07|accessdate=2010-08-17 | location=London}}</ref>
 
લોકસભાના 552 માંથી, 530 સભ્યો રાજ્યમાં પ્રાદેશિક મતદાર ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, 20 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, આમ આ રીતે સંસદ કાયદા અનુસાર પસંદગી કરી શકે છે. આ સભ્યો 5 વર્ષ સુધીની અવધિ માટે, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાય નહીં ત્યાં સુધી સેવા આપે છે. 2 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સંસદની બેઠકો [[ભારત ના રાજ્યો|રાજ્યો]]ની વચ્ચે એવી રીતે વહેંચી દેવામાં આવે છે કે રાજ્યોની સંખ્યા અને જનસંખ્યા વચ્ચેનો ગુણોત્તર, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દરેક રાજ્ય માટે એકસમાન રહે.
Line ૧૨૪ ⟶ ૬૨:
 
સંસદ ગૃહ સંકુલમાં આહાર વ્યવસ્થાપન પરની સંયુક્ત સમિતિ પણ કામચલાઉ સમિતિના વર્ગ હેઠળ આવે છે.
 
==સંદર્ભો==
{{commonscat}}
<references></references>
 
{{India topics|state=collapsed}}
[[Category:રાષ્ટ્રીય વિધેયકો]]
[[Category:ભારતીય સંસદ]]
 
[[bn:সংসদ (ভারত)]]
[[cy:Senedd India]]
[[de:Indisches Parlament]]
[[en:Parliament of India]]
[[fa:پارلمان هند]]
[[fi:Intian parlamentti]]
[[fr:Parlement de l'Inde]]
[[hi:भारतीय संसद]]
[[id:Parlemen India]]
[[kn:ಭಾರತದ ಸಂಸತ್ತು]]
[[ml:ഇന്ത്യൻ പാർലമെന്റ്]]
[[mr:भारतीय संसद]]
[[ne:भारतीय संसद]]
[[no:Indias parlament]]
[[pl:Parlament Indii]]
[[pt:Parlamento da Índia]]
[[ru:Парламент Индии]]
[[sv:Indiens parlament]]
[[ta:இந்திய நாடாளுமன்றம்]]
[[te:భారత పార్లమెంటు]]
[[uk:Парламент Індії]]
[[vi:Quốc hội Ấn Độ]]
[[zh:印度议会]]