Content deleted Content added
લીટી ૫૪૩:
 
કૃપયા લેખ [[દીપાન્તર]], [[વિપત્ર]] અને [[ગુજરાત વિશ્વવિદ્યાલય]] અને તેનાં ચર્ચાના પાના જુઓ. આપનું માર્ગદર્શન આવશ્યક. આપની જાણ માટે, આ ત્રણે લેખમાં જે સભ્યશ્રીએ નામફેર અને સંપાદન કર્યું છે તેમના "દીપાન્તર" વિષયક બે વખતના નામફેરના પ્રયાસ [http://hi.wikipedia.org/w/index.php?title=%E0%A4%87%E0%A4%82%E0%A4%A1%E0%A5%8B%E0%A4%A8%E0%A5%87%E0%A4%B6%E0%A4%BF%E0%A4%AF%E0%A4%BE&action=history હિન્દી વિકિ] પર પાછાં વળાયા છે. સંપાદન વિષયે ત્યાંના પ્રબંધકો અવગત લાગતા નથી ! (અથવા સજાગ નથી !!) જે જાણ માટે. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૯:૩૩, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
 
== આગેકુચ ==
બધા મિત્રોને મારા જય માતાજી, સીતારામ... તમો સૌ ગુજરાતી વિકિપીડિયાને સમૃધ્ધ બનાવવા માટે જે મહેનત કરો છો તે ખુબજ અઘરૂ અને કઠીન છે. જેના માટે સૌમિત્રોનો વિકિપીડિયા તરફથી આભાર વ્યકત કરૂ છુ. અને હા, ખાસ વાત તો એ કે, જયારે પણ તમારે લોકોને મારી જરૂર પડે ત્યારે હું હાજર જ છુ. એટલે મારા ભાગે જે કાર્ય આવે તે નક્કી કરી જ લેવાનુ પણ તેની સાથે અશોકભાઈને સાથે રાખવા... તો અશોકભાઈ સાથે વાત કરીને ગોઠવો અને કરો શરૂઆત આમ પણ અમારે ગણેશોત્સવ ચાલે જ છે....--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૧:૩૬, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)