Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૫૪૯:
:શ્રી.જીતેન્દ્રસિંહજીએ કદાચ મેઈલ ચર્ચા (QR કોડ) બાબતે અહીં લખ્યું છે. ધન્યવાદ ભાઈ. હું એ વિશે સૌને મેઈલ દ્વારા જાણ કરીશ. આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૩:૧૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
::જી હા અશોકભાઈ, જીતેન્દ્રસિંહજીએ એ બાબતે જ લખ્યું લાગે છે. આપના વિચારો પણ જાણવા મળે તો સારું. તમે કહો છો તેમ, યોગ્ય એ જ રહેશે કે તમે મેઇલ દ્વારા જ જણાવો, જેથી ટપાલયાદી વાંચતા અન્ય સભ્યોને પણ જાણ થાય.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૪૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
:::શ્રી ધવલભાઈ & અશોકભાઇ, જય માતાજી... બન્ને મિત્રોથી થોડો વિયોગ જરૂર છે. પણ હદયથી તો દુર નથી જ... અને હા, મને એક મેઈલ મળેલ તેના જવાબની જ ચર્ચા કરી રહ્યો છુ અને તે બાબતે તમે મિત્રો જે નક્કી કરો તે મુજબ રાજકોટ, જુનાગઢ જેવા શહેરોમાં વિકિપીડિયા વિશે જે કાંઈ ગોઠવણી કરવી હોય તો જણાવજો...જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૦:૨૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)