પાકિસ્તાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: bxr:Пакистан |
|||
લીટી ૧:
[[ચિત્ર:
'''પાકિસ્તાન''' [[દક્ષિણ એશિયા]]માં સ્થિત દેશ છે. [[ભારત]], [[ઈરાન]], [[અફઘાનિસ્તાન]] અને [[ચીન]], પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ [[કરોડ]]ની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસતીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન [[ઈંડોનેશિયા]] પછી વિશ્વનું બીજું સૌથી મોટું [[મુસ્લિમ]] રાષ્ટ્ર છે. અહીંની મુખ્ય ભાષા ઉર્દુ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને અન્ય મુખ્ય શહેરોમાં કરાચી અને [[લાહોર]] છે.
|