અઝીમ પ્રેમજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૫૬:
 
'''અઝીમ પ્રેમજી''' [[મુંબઇ]] ખાતે જન્મેલા, ગુજરાતી મુસ્લીમ પરિવારના, તેમ જ [[ભારત]] દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વીપ્રો ગ્રુપના ચેરમેન છે. તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.
==સંદર્ભો==
 
{{સંદર્ભયાદી}}
== બાહ્ય કડીઓ ==